ગીત: હાલો ને હાલો
ફિલ્મ: દેશ ની કોઈ સરહદ પ્રેમ ને રોકી શકતી નથી
હાલો ને હાલો ને (માડું ભેળા થાવો રે) (૨)
ગાવો રે નાચો રે રંગે સંગે નાચો રે મારા સાજણ રે
ગાવો રે મારા સાજણ રે
આંગણે અવસરિયો (રૂડો આજ આવ્યો રે)(૨)
ગાવો રે નાચો રે રંગે સંગે નાચો રે મારા સાજણ જી
ગાવો રે મારા સાજણ જી
ભેરૂડા મારા આવો વાલીડાં મારા આવો
હૈયાં રે હિલોળે ચડ્યાં ઝુમો નાચો રે
ભેરૂડા મારા આવો વાલીડાં મારા આવો
હૈયાં રે હિલોળે ચડ્યાં ઝુમો નાચો રે
આંગણે અવસરિયો (રૂડો આજ આવ્યો રે)(૨)
ગાવો રે નાચો રે રંગે સંગે નાચો રે મારા સાજણ રે
ગાવો રે મારા સાજણ જી
રઢિયાળી રાતે જોને ચાંદલીયો ઉગ્યો

સોના નો સુરજ આંગણીયે ઉગ્યો
ઢોલ નેે શરણાઈ નાં તાલ રે વાગ્યા
જોડિયા પાવા ના સુતા સૂર રે જાગ્યા
રૂદિયારે બોલ્યા રે મનડાં રે ડોલ્યા રે
અંગે અંગે ઉર માં ઉમંગ જાગ્યા રે
રૂદિયારે બોલ્યા રે મનડાં રે ડોલ્યા રે
અંગે અંગે ઉર માં ઉમંગ જાગ્યા રે
આંગણે અવસરિયો (રૂડો આજ આવ્યો રે)(૨)
ગાવો રે નાચો રે રંગે સંગે નાચો રે મારા સાજણ જી
ગાવો રે મારા સાજણ જી
રંગીલો મોજીલો સાજણ તુ છે છેલ છબીલો (૨)
જગ માં તારા જેવો કોઈ પાક્યો ના અલબેલો
ગોરી મારી કામણ ગારી રૂદિયા ની રાણી
મારા પ્રેમ ની સામે જગ ના પ્રેમી ભરે છે પાણી
રંગે હું રંગાણી થઈ ગઈ તારી રાણી
તારી મારી પ્રીત તો ઈતિહાસ બનશે રે
હો રાજવણ તું મારી આ જીંદગી છે તારી
તારી મારી પ્રીત તો ઈતિહાસ બનશે રે
આંગણે અવસરિયો (રૂડો આજ આવ્યો રે)(૨)
અરે ગાવો રે નાચો રે રંગે સંગે નાચો રે મારા સાજણજી
ગાવો રે મારા સાજણ રે
હા નાચો રે મારા સાજણજી ગાવો રે મારા સાજણ જી
નાચો રે મારા સાજણજી ગાવો રે મારા સાજણ રે (૨) કોરસ

No comments:
Post a Comment