ગીત: ઓઢી મે ચુંદડી
ફિલ્મ: પડકાર
ઓ સાયબા મોરા ઓઢી મેંતો ચુંદડી ચુંદડી
હિરલે મઢેલી તારલે જડેલી
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો રંગ માં રંગોળી પ્રિત માં ઝબોળી પહેરી લેને ચોળી
મારી સાજણ તારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે તારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
ઈ રે ચુંદલડી માં પ્રિત્યું ની ભાત છે
હરપલ હૈયા માં વાલમ તારી જ વાત છે
હા ઈ રે ચુંદલડી માં પ્રિત્યું ની ભાત છે
હરપલ હૈયા માં વાલમ તારી જ વાત છે
હો ઘુંઘટ ની માય મુખડું મલકાય
કોમળ કાયા તારી રૂડી સોહાય
નસિલા નેણ મિઠુડા વેણ
સાંભળી ગોરી મારા હૈયા હરખાય
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો તારા વિના ની કોમળ કાયા શું કામની
હુંતો પૂંજારણ મારા સુંદર શ્યામ ની
હો તારા વિના ની કોમળ કાયા શું કામની
હુંતો પૂંજારણ મારા સુંદર શ્યામ ની
હો ઓરી રે આવ શાને શરમાય
રાખુ સદા મારા દલડાં ની માય
મારી સાજણ દિલ ની ધડકન
તારા જુદા હવે નહિ રહેવાય
હિરલે મઢેલી તારલે જડેલી
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો ગોરાંદે તારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
ફિલ્મ: પડકાર
ઓ સાયબા મોરા ઓઢી મેંતો ચુંદડી ચુંદડી
હિરલે મઢેલી તારલે જડેલી
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો રંગ માં રંગોળી પ્રિત માં ઝબોળી પહેરી લેને ચોળી
મારી સાજણ તારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે તારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
ઈ રે ચુંદલડી માં પ્રિત્યું ની ભાત છે
હરપલ હૈયા માં વાલમ તારી જ વાત છે
હા ઈ રે ચુંદલડી માં પ્રિત્યું ની ભાત છે
હરપલ હૈયા માં વાલમ તારી જ વાત છે
હો ઘુંઘટ ની માય મુખડું મલકાય
કોમળ કાયા તારી રૂડી સોહાય
નસિલા નેણ મિઠુડા વેણ
સાંભળી ગોરી મારા હૈયા હરખાય
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો તારા વિના ની કોમળ કાયા શું કામની
હુંતો પૂંજારણ મારા સુંદર શ્યામ ની
હો તારા વિના ની કોમળ કાયા શું કામની
હુંતો પૂંજારણ મારા સુંદર શ્યામ ની
હો ઓરી રે આવ શાને શરમાય
રાખુ સદા મારા દલડાં ની માય
મારી સાજણ દિલ ની ધડકન
તારા જુદા હવે નહિ રહેવાય
હિરલે મઢેલી તારલે જડેલી
હિરલે મઢેલી તારલે જડેલી ભરત ભરેલી
મેંતો ઓઢી મારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
હો ગોરાંદે તારા વાલા રે વાલમિયા ની ચુંદડી
ઓ હો રે મારા શ્યામ રે સાંવરીયાની ચુંદડી
No comments:
Post a Comment