ગીત: ડી જે વાગે રે મારા
ફિલ્મ: બેવફા સાજણ
હે ડી જે વાગે રે વાલા ડી જે વાગે (૨)
મારા કલા મંદિર માં ડીજે વાગે
હે ડી જે વાગે રે ભઈ ડી જે વાગે (૨)
મારા કલા મંદિર માં ડીજે વાગે
હે ડી જે વાગે રે ભઈ ડી જે વાગે (૨)
મારા જગદિશ ઠાકોર નું ડીજે વાગે
હે ડી જે વાગે રે ભઈ ડી જે વાગે (૨)
મારા હિરલ ગૃપ નું ડીજે વાગે
હે સાજણ લાખો માં એક દોંતે સોના ની રેખ (૨)
તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે
તારી રેખ ની યાદ મને આવશે
હે સાજણ લાખો માં એક દોંતે સોના ની રેખ (૨)
તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે
તારી રેખ ની યાદ મને આવશે
હે મને દાડા માં દસ વાર ફોન કરતી, ફોન કરતી
ના લાગે તો તું દોડધામ કરતી, ખુબ રડતી
ક્યા ગયો અે પ્યાર (૨) ના કર્યો તે વિચાર
પ્રેમ બદનામ બરબાદ કરી નાખશે
પ્રેમ છેવટે ભીખ મંગાવશે
એ પ્રેમ કરે તો ગોરી એવો રે કરજે આખી દુનિયા રહિ જાય જોતી
એ રાધા મારા દલડાંં નું સાચું મોતી
એ પ્રેમ કરે તો સાચો રે કરજે મારા પ્રેેમ ને તું ના ખોતી
એ રાધા મારા દલડાં નું સાચું મોતી
એ લેર કરાવે ભઈ લીલા લેર કરાવે રે ભઈ (૨)
હે મારી (માટેલ વાળી) (૩)(૨) ખોડલ મને લેર કરાવે ભઈ
એ લેર કરાવે ભઈ લીલા લેર કરાવે રે ભઈ (૨)
મારી ભેળીયા વાળી ખોડલ મને લેર કરાવે ભઈ (૨)
હે માટેલ ગામ છે ખોડલ નામ છે ભેળીયા વાળી મને સદા તારી મહેર છે (૨)
એ લેર કરાવે ભઈ લીલા લેર કરાવે રે ભઈ (૨)
મારી રાજપરા વાળી મને લેર કરાવે ભઈ (૨)
મારી માટેલ વાળી ખોડલ મને લેર કરાવે ભઈ (૨)

No comments:
Post a Comment