ગીત: ઓ સાજણ પરદેશી
ફિલ્મ: બેવફા સાજણ
મનેે શમણા માં સિદને સતાવો ઓ સાજણ પરદેશી
મનેે શમણા માં સિદને સતાવો (૨) ઓ સાજણ પરદેશી (૨)
હો મારા મનડાં મા બાંધ્યો માળો
આમ કરો ના આંખડી નો સાળો
ઓ મારી રાધલડી
મનેે શમણા માં સિદને સતાવો ઓ સાજણ પરદેશી (૨)
ઓ હો સાયબા તારી પ્રીતડી ની હું છું પુંજારણ
હો હો હો ગોરી મારી રૂદિયા ની રાણી કરી રાખું
તારી પ્રીતડી નો વાગ્યો પાવો (હે) (૨) ઓ સાજણ પરદેશી
મનેે શમણા માં સિદને સતાવો ઓ સાજણ પરદેશી
ઓ હો હો સાયબા મારા દલડાં માં કાંઈ કાંઈ થાતું
હો હો હો ગોરી મારી મનડાં નારે મુંજા તું
મને જાજી ના હવે તડપાવો (હો) (૨)ઓ સાજણ પરદેશી

No comments:
Post a Comment