ગીત: મારા કાળજડે કોરાણું
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની
ઓ વાલમ મારા વાલમ તું તીરથ ને હું ધામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ (૨)
ઓ ગોરી મારી ગોરી તું રાધા ને હું શ્યામ (૨)
મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
આ કોર પેલી કોર ઓલી કોર ચારે કોર
તુ જ દેખાય સાજણ (મને) (૨)
પલ પલ હર પલ હર દિન હર રાત
તારી જ યાદ આવે (મને) (૨)
આ કોર પેલી કોર ઓલી કોર ચારે કોર
તુ જ દેખાય સાજણ (મને) (૨)
પલ પલ હર પલ હર દિન હર રાત
તારી જ યાદ આવે (મને) (૨)
ઓ સાજન વાલા સાજન મારા મન નું તું મુકામ (૨)
મારા દલડે રે દોરાણું પીયું તારૂ નામ
મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
છોડું ના તોડું મેલું ના ભૂલું ના
તારો સંગાથ ગોરી (હું તો) (૨)
ઓ નેણું માં વેણું માં આંખો માં લાખો માં
એક જ મને તું પ્યારો (પીયુ) (૨)
છોડું ના તોડું મેલું ના ભૂલું ના
તારો સંગાથ ગોરી (હું તો) (૨)
ઓ નેણું માં વેણું માં આંખો માં લાખો માં
એક જ મને તું પ્યારો (પીયુ) (૨)
ઓ જાનું હાય જાનું તું આયખાનું ઈનામ (૨)
મારા મનડે રે મઢાણું ગોરી તારૂ નામ(૨)
ઓ વાલમ મારા વાલમ તું તીરથ ને હું ધામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ (૨)
હે મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
ઓ જાનું મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
કે મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
ઓય હોય મારા દલડે રે લખાણું
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની
ઓ વાલમ મારા વાલમ તું તીરથ ને હું ધામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ (૨)
ઓ ગોરી મારી ગોરી તું રાધા ને હું શ્યામ (૨)
મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
આ કોર પેલી કોર ઓલી કોર ચારે કોર
તુ જ દેખાય સાજણ (મને) (૨)
પલ પલ હર પલ હર દિન હર રાત
તારી જ યાદ આવે (મને) (૨)
આ કોર પેલી કોર ઓલી કોર ચારે કોર
તુ જ દેખાય સાજણ (મને) (૨)
પલ પલ હર પલ હર દિન હર રાત
તારી જ યાદ આવે (મને) (૨)
ઓ સાજન વાલા સાજન મારા મન નું તું મુકામ (૨)
મારા દલડે રે દોરાણું પીયું તારૂ નામ
મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
છોડું ના તોડું મેલું ના ભૂલું ના
તારો સંગાથ ગોરી (હું તો) (૨)
ઓ નેણું માં વેણું માં આંખો માં લાખો માં
એક જ મને તું પ્યારો (પીયુ) (૨)
છોડું ના તોડું મેલું ના ભૂલું ના
તારો સંગાથ ગોરી (હું તો) (૨)
ઓ નેણું માં વેણું માં આંખો માં લાખો માં
એક જ મને તું પ્યારો (પીયુ) (૨)
ઓ જાનું હાય જાનું તું આયખાનું ઈનામ (૨)
મારા મનડે રે મઢાણું ગોરી તારૂ નામ(૨)
ઓ વાલમ મારા વાલમ તું તીરથ ને હું ધામ (૨)
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ (૨)
હે મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
ઓ જાનું મારા હૈયે રે લખાણું ગોરી તારૂ નામ
કે મારા કાળજડે કોરાણું પીયું તારૂ નામ
ઓય હોય મારા દલડે રે લખાણું
No comments:
Post a Comment