ગીત:હેન્ડ ને એલી રમતુડી
ફિલ્મ: પડકાર
એ હેન્ડ ને એલી રમતુડી હેન્ડ ને એલી રમતુડી (૨)
એ હેન્ડ સમજુડી જઈએ કે જઈએ નદી કિનારે (૨)
એ હેન્ડ ને એલી રમતુડી હેન્ડ ને એલી રમતુડી
એ હેન્ડ ને એલી જમકુડી હેન્ડ ને એલી જમકુડી
હાલ છોરી હાલ
હે રાતે આવું તો મને બીક હવે લાગે
દુનિયા ભાળે ના ઠીક હવે લાગે (૨)
એ... દુનીયા થી ના ડરીએ કે જઈએ નદી કિનારે
જીવતર નો લાવો લઈએ કે જઈએ નદી કિનારે
હાલ હાલ છોડી હાલ
હે ધડકે છે ધડકે છે સેમ દલડું મારૂ ધડકે છે (૨)
હે નિતરે છે નિતરે છે સેમ જોબન નાં નીર મારા નિતરે છે
હે જવાની તારી જાય છે એમા જોબનીયું છલકાય છે
હાલ દઈને દલડાં નાં દાન તુ ગોરી એમા શાને શરમાય છે
હેન્ડ મનખા ની મોજ માણી લઈએ કે જઈએ નદી કિનારે (૨)

કેને અલી કેને તુ કેમ શરમાય
તારા પિયુ ને નારે તડપાય
દલડા ને દલડા થી દૂર ના રખાય
દુનિયા ના ડર થી નારે ડરાય
હે તડપે છે તડપે છે તને મળવાને દલડુ તડપે છે (૨)
હે હરખે છે હરખે છે તને જોઈ ને હૈયું મારૂ હરખે છે
હાલ દલડા થી દલડું જોડી દે આખી દુનિયાથી બંધન તોડી દે
મારા રુદિયાની રાણી બનાવી લઉં બધા દુનિયાના બંધન તોડીને
હાલ પ્રિત્યુના પાન કરી લઈએ કે જઈએ નદી કિનારે (૨)

No comments:
Post a Comment