ગીત: ઉઈ માં
ફિલ્મ: પડકાર
અરે ઉઈ માં ઉઈ માં ઉઈ માં
અરે ઉઈ માં ઉઈ માં ઉઈ માં મારી જવાની ઉભરાણી
અરે ઉઈ માં ઉઈ માં ઉઈ માં થઈ આંખો માં ઉજાણી
અરે દલડું મારૂ જોઈ સૌને (૨) થાતુ પાણી પાણી

મારૂ કુંવારૂ જોબનીયું મને કમખે કંઈ કંઈ થાતું
મને કમખે કંઈ કંઈ થાતું મારૂ અંગ આખુ ઉકળાતું (૨)
અરે મને લાગે છે જવાની તારી (ઓ છોરી) (૨) જોબન માં છલકાણી
અરે ઉઈ માં ઉઈ માં ઉઈ માં હાયે

હે લટક મટક ચાલુ મને મહેફિલ માં સૌ જોતા
અરે મન માં એ મલકાતા ને હૈયા માં હરખાતા (અરરર) (૨)
અરે મને લાગે છે જવાની તારી (૨) કેડો માં લસકાણી

No comments:
Post a Comment