ગીત: યાદ છે આંખો માં
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની
હોઠો પર (૪) દિલ માં (૪) તારી યાદ (૪)
તારી યાર યાદ છે
યાદ છે આંખો માં દર્દ છે દિલ માં
ગાવું ગીત આજે આ તારી મહેફિલ માં તારી મહેફિલ માં (૨)
ગીત મધૂરા લાગે અધૂરા તારા વિના યાર
યાદ છે આંખો માં દર્દ છે દિલ માં
ગાવું ગીત આજે આ તારી મહેફિલ માં તારી
મારા આ સૂરો માં ગુંજે છે તારા જ ગીત
તારા આ ગીતો માં છલકે ભેરૂ તારી પ્રીત (૨)
ખુશી છે આંખો માં ગમ છે આ દિલ માં
ગાવું ગીત આજે આ તારી મહેફિલ માં તારી (૨)
યારી નીભાવી બતાવી તે ઓ મારા યાર
ભુલુ ના ભેરૂ કદિઅે તારા ઉપકાર
જીત છે આંખો માં હાર છે દિલ માં
ગાવું ગીત આજે આ તારી મહેફિલ માં તારી મહેફિલ માં (૨)
ગીત મધૂરા લાગે અધૂરા તારા વિના યાર
તારા વિના યાર (૩)

No comments:
Post a Comment