06 December 2019

પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

ગીત: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

ઓ તું મળે તો ભેરૂ હૈયે હેત નો સાગર છલકે
ઓ તારૂ નામ લઈ ને ભેરૂ દિલ આ મારૂ ધડકે
ઓ તું મળે તો ભેરૂ હૈયે હેત નો સાગર છલકે
ઓ તારૂ નામ લઈ ને ભેરૂ દિલ આ મારૂ ધડકે
તું મારો પ્રાણ ભેરૂ તું રે અરમાન ભેરૂ (૨)
ઓ તારી મારી દોસ્તી ની દુનીયા દિવાની (૨)
પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની (૪)

દોસ્તી છે દોલત મારે દોસ્તી ખજાનો
દોસ્તી ની કાજે ભેરૂ ભુલુ રે જમાનો
જોજે ભેરૂ દોસ્તી નાં પારખા નાં કરતો
દોસ્તી માં જીવ દેતા ના હું ભેરૂ ડરતો
ઓ આપણી આ દોસ્તી છે સદિયો પૂરાણી (૨)
પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની (૪)

No comments:

Post a Comment