ગીત: તારો મારો સાથ
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની
તારી સંગે પ્રીત મે બાંધી ઓ સાયબા ઓ સાયબા (૨)
હવે જનમો જનમ નહિ છૂટે
હો... હો...(તારો મારો સાથ) (૨)
તારી સંગે પ્રીત મે બાંધી ઓ સાજણા ઓ સાજણા
હવે ભવો તે ભવ નહિ છૂટે
હો... હો... (તારો મારો સાથ) (૨)
તારો મારો સાથ (૨)
હો મીઠું બોલી ને માણીગર તે રંગી પ્રીત નાં રંગે
હો પ્રીત નાં મારગડે ચાલીશું ગોરી આપણે સંગે સંગે
હો જગ થી પ્યારી પ્રીત અમારી
હો થાશે જગ માં જીત અમારી
હવે યુગો તે યુગ નહિ છૂટે
હો... હો... (તારો મારો સાથ) (૨)
તારો મારો સાથ (૨)
હો આછા ઘુંઘટડે તારૂ મુખલડું મલકે લાગે તું રૂપ નો પથારો
ઓરે રંગ રસીયા મને લઈજા લેરીડા જોવો મલક મારે તારો
હો મારે મલક તને લઈ ને જાવું
તારા પગલે પગલે આવું
હવે જુગો તે જુગ નહિ તુટે
હો... હો... (તારો મારો સાથ) (૨)
તારી સંગે પ્રીત મે બાંધી ઓ સાજણા ઓ સાજણા
હવે ભવો તે ભવ નહિ છૂટે
હો... હો... (તારો મારો સાથ) (૨)
હો તારો મારો સાથ (૨)

No comments:
Post a Comment