ગીત:સાંભળ સાંવરીયા
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨
હે સાંભળ સાવરીયા નણદલ ના ભઈલા (૨)
મારી રાતલડી ની નિંદરડી મો તું નખરાળા ચોર ચોર ચોર છે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું (૨)
કે સાંભળ રૂપલડી સાળી ની બેનલડી (૨) મારી આંખલડી વસનારી તુ કાળજડા ની કોર કોર કોર છે
સાજણીયા મૈયર માં કા મનડું નથી લાગતું
કે સાવરીયા મૈયર માં હવે મનડું નથી લાગતું
હો પળ પળ મારી આંખડીયું દેખાતો તું દેખાતો તુ
ગાંડી ઘેલી થઈ ને ફરૂ ના સૂજે શુંં કરૂ
હો હો હો ના સૂજે શું કરૂ
હો સોળ વરસ નું રાતુ જોબન મલકે મીઠું
પાલવ ઢાંકો પાતલડી મારા હૈયા ને હરતું
કે પળ પળ મારી આંખડીયું દેખાતો તુંં
ગાંડી ઘેલી થઈ ને ફરૂ ના સૂજે શુંં કરૂ
આ સોળ વરસ નું રાતુ જોબન મલકે મીઠું
પાલવ ઢાંકો પાતલડી મારા હૈયા ને હરતું
હો હો હો મારા હૈયા ને હરતું
મા આવે નિંદરડી કે તરસે આંખલડી (૨)
જટ લઈ જાને ઓ લટકાળા મારૂ ચિતડું થયુ ચકોર કોર કોર રે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું
કે ગોરલીયા મૈયર માં મનડું નથી લાગતું
હે પિતળશાળી પગ મા રણકે કડલા ની જોડ કડલા ની જોડ
સુવાળા હાથો ને જાગ્યા મહેંદિ કેરા કોડ
હો હો હો જાગ્યા મહેંદિ કેરા કોડ
આંગણીયે વગડાવું ગોરી શરણાયું ઢોલ
પાનેતર ઓઢાડી પૂરા કરશું રે કોડ
હે પિતળશાળી પગ મા રણકે કડલા ની જોડ
સુવાળા હાથો ને જાગ્યા મહેંદિ કેરા કોડ
હે આંગણીયે વગડાવું ગોરી શરણાયું ઢોલ
પાનેતર ઓઢાડી પૂરા કરશું રે કોડ પૂરા કરશુંં રે કોડ
કે વારો વાલમીયા સુણોજી નાહુલીયા(૨)
મારા મન નું પંખી મતવાલું થઈ કરતું મસ્ત કિલોલ લોલ લોલ રે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું
હા સાજણીયા મૈયર માં તારૂ મનડું નથી લાગતું

No comments:
Post a Comment