06 December 2019

ફેટા ડાંચ

ગીત: ફેટા ડાંચ
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની            ખાનદાની

ફેટા ડાંચ ફેટા ડાંચ ફેટા ડાંચ ફેટા ડાંચ
હા ફેટા ડાંચ ફેટા ડાંચ ઠાકોર નો ફેટા ડાંચ (૨)
છમ છમ તલવારો છમકે રે હા કેડે કટારીયો ઝબકે રે (૨)
જીગરવાળા, મરદ મુછાળા મુચ્છે લીંબું લટકે રે
ફેટા ડાંચ ફેટા ડાંચ ફેટા ડાંચ ફેટા ડાંચ
હા ફેટા ડાંચ ફેટા ડાંચ ઠાકોર નો ફેટા ડાંચ

રંગે રમે ઉમંગે રમે ઠાકોરો ને પટેલો સંગે રમે (૨)

હે ભેરૂ બંધી માં ના પાછા રે પડતા
દુશ્મન ડરાવે તો અમે ના ડરતા (૨)
દિલ ના દયાળુ મન ના માયાળું ખોટા ખેલ નાં કરતા રે
ફેટા ડાંચ ફેટા ડાંચ ઠાકોર નો ફેટા ડાંચ (૨)

હે ગરવી ગુજરાત નું ગૌરવ લઈ ઘુમતા
મોજ મજા ને મસ્તી માં જીવતા
સાચુ બોલનારા મોઢે કેનારા ખુદ ગબ્બર થઈ ફરતા રે
ફેટા ડાંચ ફેટા ડાંચ ઠાકોર નો ફેટા ડાંચ (૨)
કાન માં ઝોલા છમકે રે હા ડોક માં દોરા શોભે રે (૨)
જીગરવાળા, મરદ મુછાળા મુચ્છે લીંબું લટકે રે
ફેટા ડાંચ ફેટા ડાંચ ઠાકોર નો ફેટા ડાંચ (૪)

No comments:

Post a Comment