ગીત: છોડી નખરાળી
ફિલ્મ: પડકાર
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
કયાં લઈ જાવા નો મને ફરવા તુતો
કયાં જવાનું આજ મને કેને તુતો
કાંકરીયા જાશું લવ ગાર્ડન માં ફરશું
ફરવું છે આજે તારી સાથ માં
અરે મેલી દે મારો હાથ નહિ આવું તારી સાથ
નહિ રે આવું તારી વાત માં
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
રિવર ફ્રન્ટ ની પાળે તને ફરવા લઈ જાવું
પતંગ હોટલ માં ચાલ તને જમવા લઈ જાવું
જમવું નથી મારે ફરવું છે અમદાવાદ
જોવા જેવું શું છે બીજું ખાસ
ઓ આલ્ફા મોલ માં શોપીંગ કરશું
પિક્સર બતાવું પિ વી આર માં
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
ફિલ્મ: પડકાર
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
કયાં લઈ જાવા નો મને ફરવા તુતો
કયાં જવાનું આજ મને કેને તુતો
કાંકરીયા જાશું લવ ગાર્ડન માં ફરશું
ફરવું છે આજે તારી સાથ માં
અરે મેલી દે મારો હાથ નહિ આવું તારી સાથ
નહિ રે આવું તારી વાત માં
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
રિવર ફ્રન્ટ ની પાળે તને ફરવા લઈ જાવું
પતંગ હોટલ માં ચાલ તને જમવા લઈ જાવું
જમવું નથી મારે ફરવું છે અમદાવાદ
જોવા જેવું શું છે બીજું ખાસ
ઓ આલ્ફા મોલ માં શોપીંગ કરશું
પિક્સર બતાવું પિ વી આર માં
છોડી નખરાળી ઓ ફેશનવાળી રે (૨)
તને લઈ જાઉં ફરવા ને અમદાવાદ માં (૨)
No comments:
Post a Comment