06 December 2019

પ્રેમીકા ની લગન કંકોત્રી

ગીત: પ્રેમીકા ની લગન કંકોત્રી
ફિલ્મ: બેવફા સાજણ

કોન દેતા હૈ ઉંમ્ર  ભરકા સાથ યહા
અરે લોગ તો જનાજે મે ભી કંધે બદલતે રહતે હૈ
માના કે મુજે પાના ચાહતે હો તુમ
મગર હમ તો (કિસી ઓર કે ખ્વાબ દેખતે રહતે હૈ)(૨)

પ્રેમીકા ની લગન કંકોત્રી લખાય (૨)
એક એનો સાજણ બાકી રહિ જાય (૨)
કંકોત્રી ગામે ગામે વેંચાય
કંકોત્રી ભાઈબંધો માં રે વેંચાય
એક એનો સાજણ બાકી રહિ જાય (બસ) (૨)

ઝહર દેકર મારતે તુમ્હે તો હમ દુનિયા કી નઝરો મે આ જાતે (૨)
અંદાજે કત્લ તો દેખો મોહબત કરકે તુમ્હેે છોડ દિયા

હો વાલી હતી મનેે મારી જાનું
આત્માાં રૂવે છે મારૂ છાનું છાનું (૨)
દર્દ મારા ક્યાંથી એને દેખાય (૨)
પ્રેમ ની કદર નાં સમજાય (૨)

ઈશ્ક કે ઈસ ખેલ મે હમે જીંદગી કા મજા મીલ ગયા (૨)
તુમ્હારા દિલ ગયા તો ગયા બદલે મે યે બેવફા સનમ મીલ ગયા

હો ટુકડાં કરી ને દિલ નાં મારા
રાખ માં રોળ્યા તે સપનાંં અમારા (૨)
કોને જઈ કરૂ મારા દિલ ની વાત (૨)
સાજણ કર્યો તે વિશ્વાસઘાત (ઓ)(૨)
પ્રેમીકા ની લગન કંકોત્રી લખાય (૨)
એક એનો સાજણ બાકી રહિ જાય (૨)

No comments:

Post a Comment