ગીત: એ હેન્ડ ને છોડી ઝમકુડી
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨
એ હેન્ડ ને છોડી ઝમકુડી મેહોણા ગોમ માં જઈએ રે
અલ્યા ન્યા શું તારા બાપ નું ડાટ્યુું છે
હે મેહોણા ગામ માં મેળો ભરાયો મેળા ની મોજુ માણીએ રે
જાજા મારા રોયા તારી જોડે નય હેન્ડુ નય હેન્ડુ નય હેન્ડુ
હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે (૨ કોરસ)
એ મેળા ની મોજુ ભેળા રે માણશું
જીવતર નો લાવો લઈએ રે અલી લેંબુડી
હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે
હે નય રે હેન્ડુ હું તો નય રે હેન્ડુ તારી હારે લેબુડા નય રે હેન્ડુ
અલ્યા નય રે હેન્ડુ હું તો નય રે હેન્ડુ તારી હારે લેબુડા નય રે હેન્ડુ
તું છે દારૂડીયો અલ્યા તુ છે જુગારીયો (૨)
હે તારી વાતો માં મુવા નહિ આવું અલ્યા લેંબુડાં

એ કેતો રે ઝમકું તને પાટણ લઈ જાવું (૨)
પાટણ ગોમ ના પટોણા લઈ આલુ (૨)
એ પાટણ ગોમ મારા કમખે છે
જોબન ના જટકે બધા લટકે છે
પટોણા હોર નાર ઊભા કતાર મા (૨)
તારૂ તે ગજ અહિયા નય વાગે અલ્યા લેંબુડા

એ કેતો રે ઝમકુ તને ડિસા લઈ જાવું (૨)
ડિસા તે ગોમ માં તને ફિલ્મ બતાવું (૨ કોરસ)
સાવ મુવો ખોટો છે
તારા ગળા ના સમ
હા તો સય સય ફિલમ દેખાડીશ?
સય સય જોવી છે?
હે મૈયર માં મનડું નથી લાગતું
મન સાયબા ની મેડીએ ગમતું (૨)
હેન્ડ છોરા હેન્ડ ને જટ રે દેકાડ ને (૨)
હે મૈંતો પાલવડે બાંધી પ્રીતડી રે અલ્યા લેંબુડાં

મે તો પાલવડે બાધી પ્રીત ગીત layrocs
ReplyDelete