06 December 2019

દરશન દેજો

ગીત:દરશન દેજો
ફિલ્મ:પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

હો ધમ ધમ ધમ ધમ ધરતી ડોલે મા (૨)
એક જ તારા બોલ મા
ધન ધન ધન ધન તારા નેમ મા બુટીયે અસવાર મેલડી મા (૫)

હે દરશન દેજો રે માડી દરશન દેજો (૨)
મારી દેવી દયાળી માં દરશન દેજો
હે ખમ્મા ખમ્મા રે માને ઘણી રે ખમ્મા (૨)
મારી દયાળુ મેલડી ને જાજી રે ખમ્મા
હે ખબરૂ લેજો માડી ખબરૂ રે લેજો (૨)
માડી ગિન દુખીયા ની તમે સંભાળ લેજો
હે રમવા આવો રે દેવી રમવા રે આવો (૨)
તમે લીલુડાં માંડવે રમવા આવો
હે આ ભવે મળ્યા ભવો ભવ મલજો (૨)
માડી માવતર થઈ ને માં ખોળે રે લેજો
હે કાળા કળયુગ માડી પરચા રે પૂરે (૨)
માડી તારા તે રાજ માં ખોટું ના હાલે
હે લેર કરાવે માડી મોજ રે કરાવે (૨)
મારી મેલડી માડી લીલા લેર કરાવે

No comments:

Post a Comment