ગીત: લાવજેે ચુંદલડી
ફિલ્મ: દેશ ની કોઈ સરહદ પ્રેમ ને રોકી નહિ શકે
લાવજે ચુંદલડી મારા ઢોલા
ઓ ઢોલા મારા લાવજે ચુંદલડી ઓ ઢોલા (૨)
એ તને ચુંદલડી ઓઢાડી મારી રાણી રે બનાવું (૨)
રુદિયા માં રાખું તને છોરી
ઓ છોરી તને રુદિયા માં રાખુ છોરી
લાવજે ચુંદલડી મારા ઢોલા
ઓ ઢોલા મારા લાવજે ચુંદલડી ઓ ઢોલા
ભમરો થઈ ને ભટકું તારી પ્રેમ ની ફુલવાડી માં
ફુલ પરી ને ગોતુ જઈ જોવું ડાળી ડાળી માં (૨)
ઘેલી થઈ ને ઘુુુુમુ હુંતો પ્રીત્યું વન માં (૨)
જોવું વાટડીયું તારી ઢોલા
ઓ ઢોલા તારી જોવું વાટડીયું ઢોલા (૨)
ઓ તને મળવા રે હું આવું બાંધી પ્રીત્યુું રેે નિભાવું (૨)
મળવા રે આવું તને છોરી
ઓ છોરી તને મળવા રે આવું છોરી
લાવજે ચુંદલડી મારા ઢોલા
ઓ ઢોલા મારા લાવજે ચુંદલડી ઓ ઢોલા
કોઈતો મનાવો મારી માલણ મુજથી રૂઠી છે
માની જા ઓ માલણ મારી પ્રીત નથી જુઠી રે (૨)
માંગે મનડું સાજણ તારો સથવારો સાયબા (૨)
માંગુ સથવારો તારો ઢોલા
ઓ ઢોલા તારો માંગું સથવારો ઢોલા (૨)
હે થોડી ધીરજ દલ માં રાખો ભેળા રેશુંં રે ભવ આખો (૨)
ભુલુ ના તુજને રે ઓ છોરી
ઓ છોરી હવે ભુલું ના તુજને છોરી
લાવજે ચુંદલડી મારા ઢોલા
ઓ ઢોલા મારા લાવજે ચુંદલડી ઓ ઢોલા (૨)
એ તને ચુંદલડી ઓઢાડી મારી રાણી રે બનાવું (૨)
રુદિયા માં રાખું તને છોરી
ઓ છોરી તને રુદિયા માં રાખુ છોરી
ઓઢી ચુંદલડી તારી ઢોલા
ઓ ઢોલા તારી ઓઢી ચુંદલડી ઢોલા

No comments:
Post a Comment