ગીત: હું પ્રેમ નો જોગી
ફિલ્મ: ગોરી તારો પીયું કરે પોકાર
ઓ હો ભલે લોકો કહે મને પાગલ, ભલે કહેતા મને રોગી
બની પ્રિત માં મીરા જોગણ બન્યો હું પ્રેમ નો જોગી
જોગીડા જોગીડા જોગીડા
હું પ્રેમ નો જોગી (૨) પ્રેમ નો જોગી થઈ ને ફરૂ છું
વાલા હોય કે વેરી સૌને પ્રેમ કરૂ છું (૨)
પિયુ પિયુ રાત દિવસ માળા રે જપતો
સો કહે જોગી આવ્યો આજે રે રમતો
હું પ્રેમ નો જોગી (૨) પ્રેમ નો જોગી થઈ ને ફરૂ છું
વાલા હોય કે વેરી સૌને પ્રેમ કરૂ છું (૨)
જોગીડા જોગીડા જોગીડા (૪)
પ્રેમ એ સૃષ્ટી નું મધૂરૂ સંગીત છે
પ્રેમ એ હૈયા નું અનોખું ગીત છે
જોગી જોગી જોગી (૨)
પ્રેમ એ સૃષ્ટી નું મધૂરૂ સંગીત છે
પ્રેમ એ હૈયા નું અનોખું ગીત છે
સાત સૂરો ની ઈબાદત કરૂ છું (૨)
હું પ્રેમ નો જોગી (૨) પ્રેમ નો જોગી થઈ ને ફરૂ છું
વાલા હોય કે વેરી સૌને પ્રેમ કરૂ છું (૨)
જોગીડા જોગીડા જોગીડા (૪)
પ્રેમ છે રાધા ને મીરા ની ભક્તિ
પ્રેમ છે પ્રભુજી ને પામવા ની શક્તિ
જોગી જોગી જોગી (૨)
પ્રેમ છે રાધા ને મીરા ની ભક્તિ
પ્રેમ છે પ્રભુજી ને પામવા ની શક્તિ
અલૌકિક પ્રેમ ની હું પૂજા કરૂ છું (૨)
હું પ્રેમ નો જોગી (૨) પ્રેમ નો જોગી થઈ ને ફરૂ છું
વાલા હોય કે વેરી સૌને પ્રેમ કરૂ છું (૨)
જોગીડા જોગીડા જોગીડા (૪)
પ્રેમ માં આવે છે મિલન જુદાઈ
પ્રેમ તો સત્ય ને પ્રેમ છે સાંઈ
જોગી જોગી જોગી (૨)
પ્રેમ માં આવે છે મિલન જુદાઈ
પ્રેમ તો સત્ય ને પ્રેમ છે સાંઈ
પ્રેમ ને પ્રભુ નો પ્રસાદ ગણુ છું (૨)

No comments:
Post a Comment