05 December 2019

હો ગોરી તારો પીયુ કરે પોકાર (જગદિશ ઠાકોર)

ગીત:હો ગોરી તારો પીયુ કરે પોકાર (જગદિશ ઠાકોર)
ફિલ્મ:ગોરી તારો પીયુ કરે પોકાર

પ્રિત માં ગોરી તારા થઈ ગયો ઘાયલ
લોકો પુંછે મુજને તો કોને બતાવું કારણ

સૂરજ ઉગે ને દિન નથી ઉગતો (૩)
ઓ હો તને જોવું ને થાય છે સવાર (ગોરી તારો પીયુ કરે રે પોકાર) (૨)
સાયબા તને જોયો ને ત્યાર થી મારા (૨)
ઓ હો હો મારા હૈયા એ માની હાર (પીયુ તારી ગોરી કરે રે પોકાર) (૨)

દલડું લાગ્યું દલડાં થી ને મનડું બન્યુ પાગલ
કુંવારા તારા અંગો તરસે ઓઢાડી દઉં વાદળ (૨)
હો ધરાઈ ધરાઈ ભીંજાઈ જાતું
હો હો હવે છોડી દે જગ નો ભાર (હો ગોરી તારો પીયુ કરે રે પોકાર) (૨)

પીયું તારી પ્રીત માં સુજતું નથી કાંઈ કને મળવા ને દોડું
સાજણ મારા અંતર માં હું તારા નામ ને જોડું (૨)
હો તું મારો રામ છે તું મારો શ્યામ છે
હો હો તુ છે મારો સાચો પ્યાર (પીયુ તારી ગોરી કરે રે પોકાર) (૨)
હો ગોરી તારો પીયુ કરે રે પોકાર (૨)

No comments:

Post a Comment