05 December 2019

હો ગોરી તારો પીયુ કરે પોકાર (રાકેશ બારોટ)

ગીત:હો ગોરી તારો પીયુ કરે પોકાર (રાકેશ બારોટ)
ફિલ્મ:ગોરી તારો પીયુ કરે પોકાર

સૂરજ ઉગે ને દિન નથી ઉગતો (૩)
ઓ હો તને જોવું ને થાય છે સવાર (ગોરી તારો પીયુ કરે રે પોકાર) (૨)
સાયબા તને જોયો ને ત્યાર થી મારા (૨)
ઓ હો હો મારા હૈયા એ માની હાર (પીયુ તારી ગોરી કરે રે પોકાર) (૨)

તને જોઈ ને ગોરી મને કોઈ પોતાનું લાગે
ગોરી કાપી આંખો નું તીર મારા હૈયા માં વાગે
હો ઘાયલ થઈ ને ઝંખુ તુજ ને
હો હો ગોરી તુ છે મારો પ્રાણ (ઓ ગોરી તારો પીયુ કરે રે પોકાર) (૨)

વિજોગ તારો નથી સહવાતો પળ પળ મળવા ઝંખુ
તારી પ્રીત નાં રંગ થી સાયબા મારી ચુંદડી પંગુ (૨)
હો તું મારો રામ છે તું મારો શ્યામ છે
ઓ કોઈ નો નથી ડર ઓ મારા સાયબા
ઓ હો આ પાર કે પેલે પાર(ઓ પીયુ તારી ગોરી કરે રે પોકાર) (૨)


ઓ ગોરી તારો પીયુ કરે રે પોકાર (૨)

No comments:

Post a Comment