ગીત:જાનુ લાખો માં એક
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક
હો જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ મારા પ્રેમ નું નિસાન છે
હો તારા રેખ ની યાદ મને આવશે
હો વાગે પાવા ના સૂર આવું થઈ ગાંડી તૂર(૨)
તારા પાવા નો સૂર યાદ આવશે
(તારા પાવા નો સૂર મારો પ્રાણ છે)(૨)
હો પ્રીત બાંધી સાજણ તારા (સથવારે)(૨)
હો પ્રીત બાંધી સાજણ તારા (સથવારે)(૨)
ભેળા થઈશું સાજણ હર (અવતારે) (૨)
હો રાજી જગત નો નાથ (૨) નય છૂટે આ સાથ (૨)
વાલા ખોળીયા જુદા જીવ એક છે
એતો સાજણ પરભવ નો લેખ છે
હો જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ મારા પ્રેમ નું નિસાન છે
હો તારા રેખ ની યાદ મને આવશે (૨)
હો ચાંદો સૂરજ ને નદિયો ના (નીર રહેશે) (૨)
હો ચાંદો સૂરજ ને નદિયો ના (નીર રહેશે) (૨)
ત્યા સુધી તારી મારી (પ્રીત રહેશે) જાનુ (૨)
જીવશું મરશું સંગાથ(૨) લઈ હાથો માં હાથ (૨)
પૂજા કરશું સાજણ કાયમ પ્રેમ ની
જેમ મીરા એ કરીતી શ્યામ ની
જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ મારા પ્રેમ નું નિસાન છે
હો તારા રેખ ની યાદ મને આવશે
તારા પાવા નો સૂર મારો પ્રાણ છે

No comments:
Post a Comment