05 December 2019

ચુંદડી ઓઢી મે તારા નામ ની

ગીત:ચુંદડી ઓઢી મે તારા નામ ની
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક

ચુંદડી ઓઢી મે તારા નામ ની ( ઓ સાજણ મારા) (૨)
ઓ દલડું કર્યું મે તારા નામ રે (રૂદિયા ની રાણી) (૨)
ચુંદડી ઓઢી મે તારા નામ ની ( ઓ સાજણ મારા) (૨)
ઓ દલડું કર્યું મે તારા નામ રે (રૂદિયા ની રાણી) (૨)

આરે ચુંદલડી પેલા તે પ્રેમ ની (૨)
ઋતુ ની પાડેલ એમા ભાત રે
ઓ સાજણ મારા ચુંદડી ઓઢી મે તારા નામ ની
હો પાવો વાગ્યો રે તારા પ્રેમ નો (રૂદિયા ની રાણી)(ર)
ચુંદડી ઓઢી મે તારા નામ ની ( ઓ સાજણ મારા) (૨)

હો ચિતડાં ગોરી ચૌરી ચિતરાવું (૨)
મનડાં માં માંડવો રોપાવું રે
રૂદિયા ની રાણી દલડું કર્યું મે તારા નામ રે
હો ચુંદડી ઓઢી મે તારા નામ ની ( ઓ સાજણ મારા (૨)
હો દલડું કર્યું મે તારા નામ રે (રૂદિયા ની રાણી) (૨)
ચુંદડી ઓઢી મે તારા નામ ની
 દલડું કર્યું મે તારા નામ રે
ચુંદડી ઓઢી મે તારા નામ ની

No comments:

Post a Comment