ગીત:જાનુ લાખો માં એક
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ તારા પ્રેમ ની યાદ મને આવશે
ઓ મારૂ કોમળ કાળજુ (જાનુ ને આપ્યુ) (૨)
ઓ મારૂ કોમળ કાળજુ (જાનુ ને આપ્યુ) (૨)
એણે પારકુ ગણી ને (કટારે કાપ્યુ)(૨)
છોડી દિધો મારો સાથ(૨) ના સુણી મારી વાત(૨)
મારી પ્રીત ને ગણી એણે પારકી
ઓ મારી આંખડી રહિ ગઈ રડતી
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
હો જાનુ બાળપણ ની પ્રિતડી (ભુલી રે ગઈ જાનુ)
હો જાનુ બાળપણ ની પ્રિતડી (ભુલી રે ગઈ જાનુ)
મારા જીવતર માં (ઝેર એ ઘોળી ગઈ)
થઈ વિધાતા ની જીત (૨) મારી હારી ગઈ પ્રીત (૨)
આજે સુના પાવા ના સૂર છે
મારા દિલ મા દુ:ખ ભરપૂર છે
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ તારા રેખ ની યાદ મને આવશે
ઓ તારા પ્રેમ ની યાદ મને આવશે
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ તારા પ્રેમ ની યાદ મને આવશે
ઓ મારૂ કોમળ કાળજુ (જાનુ ને આપ્યુ) (૨)
ઓ મારૂ કોમળ કાળજુ (જાનુ ને આપ્યુ) (૨)
એણે પારકુ ગણી ને (કટારે કાપ્યુ)(૨)
છોડી દિધો મારો સાથ(૨) ના સુણી મારી વાત(૨)
મારી પ્રીત ને ગણી એણે પારકી
ઓ મારી આંખડી રહિ ગઈ રડતી
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
હો જાનુ બાળપણ ની પ્રિતડી (ભુલી રે ગઈ જાનુ)
હો જાનુ બાળપણ ની પ્રિતડી (ભુલી રે ગઈ જાનુ)
મારા જીવતર માં (ઝેર એ ઘોળી ગઈ)
થઈ વિધાતા ની જીત (૨) મારી હારી ગઈ પ્રીત (૨)
આજે સુના પાવા ના સૂર છે
મારા દિલ મા દુ:ખ ભરપૂર છે
ઓ જાનુ લાખો માં એક દોંતે સોના ની રેખ(૨)
તારી રેખ ની યાદ મને આવશે
ઓ એતો પલ પલ મુજને રડાવશે
ઓ તારા રેખ ની યાદ મને આવશે
ઓ તારા પ્રેમ ની યાદ મને આવશે
No comments:
Post a Comment