ગીત:તોંબા પિતળ ના બેડે
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક
હે તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી (૨)
હે હે હે રૂપ રૂપ નો અંબાર છોડી સુંદરી (૨)
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા (૨)
હે હે હે છેલીયે છેડલો જાલ્યો રે મારગડે (૨)
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
હે કંકુ વરણી કાયા આ તારી
જોઈ ને થયો હું તો પાણી રે પાણી
હો મીઠુડી આ બોલી રે તારી
મન ને મારા લાગે રે પ્યારી
છેટો રે છેલિય મેવી દે મારગડો
તારે મારે નય બને રે થઈ જાશે જગડો
જોગી થયો છું તારા પ્રેમ નો પુંજારણ
રોગી થયો છું તારા રૂપ નો મૈયારણ
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
હો પેલી નજરે તને રે ભાળી
દલડું મારૂં ગયો રે હારી
હો નાર નવેલી તારા નાજુક નેણલા
વાલા વાગ્યા રે તારા મિઠુડા વેણલા
જોવે દુનીયા ના લોક મારગ ના રોકશો
મીઠું બોલી ને વાલા માયા ના લગાડશો
હા હેલ ઉતરાવું હાલો હોથલ પદમણી
તુતો સાજણ માપા કાળજે કોરાણી
હે હે હે ભવ ભવ ભેળા રેશુ મારા સાજણા (૨)
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
હે પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક
હે તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી (૨)
હે હે હે રૂપ રૂપ નો અંબાર છોડી સુંદરી (૨)
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા (૨)
હે હે હે છેલીયે છેડલો જાલ્યો રે મારગડે (૨)
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
હે કંકુ વરણી કાયા આ તારી
જોઈ ને થયો હું તો પાણી રે પાણી
હો મીઠુડી આ બોલી રે તારી
મન ને મારા લાગે રે પ્યારી
છેટો રે છેલિય મેવી દે મારગડો
તારે મારે નય બને રે થઈ જાશે જગડો
જોગી થયો છું તારા પ્રેમ નો પુંજારણ
રોગી થયો છું તારા રૂપ નો મૈયારણ
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
હો પેલી નજરે તને રે ભાળી
દલડું મારૂં ગયો રે હારી
હો નાર નવેલી તારા નાજુક નેણલા
વાલા વાગ્યા રે તારા મિઠુડા વેણલા
જોવે દુનીયા ના લોક મારગ ના રોકશો
મીઠું બોલી ને વાલા માયા ના લગાડશો
હા હેલ ઉતરાવું હાલો હોથલ પદમણી
તુતો સાજણ માપા કાળજે કોરાણી
હે હે હે ભવ ભવ ભેળા રેશુ મારા સાજણા (૨)
તોંબા પિતળ ના બેડે પાણીડા રે ભરતી
હે પાણીડા ભરવા અમે સરોવર ગયાતા
No comments:
Post a Comment