ગીત:પ્રેમી પંખીડાં ની જોડલી
ફિલ્મ:જાનુ મારી લાખો મા એક
પ્રેમી પંખીડાં ની જોડલી રે અધવચ્ચે તૂટી રે ગઈ
પ્રેમ ના હજારો વેરીયો રે કેમ કરી ભેળા થવાય
સપના જોયાતા હારે જીવવાના સપના મારા રાખ મા રોળાયા
હે પ્રેમી પંખીડાં ની જોડલી રે અધવચ્ચે તૂટી રે ગઈ
પણ માંડવ, માંડવ રોપાણા એના આંગણે
અરેરે જોને વાગ્યા વિજોગી ઢોલ
પણ પીઠી ચોળી એણે પારકી
(અરર મારૂ ચિતડું ચડ્યું ચકડોળ)(૨)
પારકુ પાનેતર એણે ઓઢ્યું રે કેમ કરી મુજ થી જીવાય
પ્રેમિકા થઈ પારકી રે હવે કેમ કરી મુજ થી જીવાય
મારી મેના રે પોપટ ની જોડલી રે અધવચ્ચે તૂટી રે ગઈ
પણ કરમ, કરમ મારા કાળા પડ્યા
અરેરે વિધિ એ લખ્યા જોને કેવા લેખ
પણ સથવારો, સથવારો છૂટી ગયો ભવ ભવનો
(અરેરે મને મળી ના મારી રેખ)(૨)
માગ્યો પ્રેમ મળી જુદાઈ રે જુદાઈ નારે જીરવાય
લોક ની લાજે અમે ડરિયે દલ મારા દાજી રે જાય
કોને રે કરશું દલ ની વાતડી રે રોઈ રોઈ આયખુ રે જાય

અધવચ્ચે તૂટી રે ગઈ આંખડી મારી રોતી રે રહિ

No comments:
Post a Comment