ગીત:ભોળી ભડવારણ
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હુંતો ગાયો ચરાવવા હાલી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હે અમથું અમથું ગોરૂ મારૂ મુખલડું મલકાય (૨)
હળવે હળવે હાલું તોય જોબનીયું છલકાય
હો મારી કોરી કેડ લછકાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હો જોબન મારૂ જોઈ સૌની આંખ ની ઉલાળા ખાય (૨)
મારો કુંવારો હાથ પકડવા સૌ કોઈ લલસાય
તોય ઝાલી ના ઝલાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હે રૂમ ઝુમતી ચાલ મારી દનીયા હું ડોલાવું (૨)
ભલ ભલા જુવાનીયા ને ભાન હુંં ભુલાવું
હુંતો પનઘટ ની પટરાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું ભોળી ભડવારણ ઉઇમાં
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હુંતો ગાયો ચરાવવા હાલી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હે અમથું અમથું ગોરૂ મારૂ મુખલડું મલકાય (૨)
હળવે હળવે હાલું તોય જોબનીયું છલકાય
હો મારી કોરી કેડ લછકાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હો જોબન મારૂ જોઈ સૌની આંખ ની ઉલાળા ખાય (૨)
મારો કુંવારો હાથ પકડવા સૌ કોઈ લલસાય
તોય ઝાલી ના ઝલાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હે રૂમ ઝુમતી ચાલ મારી દનીયા હું ડોલાવું (૨)
ભલ ભલા જુવાનીયા ને ભાન હુંં ભુલાવું
હુંતો પનઘટ ની પટરાણી...હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું મસ્ત મસ્ત રૂપ ની રાણી... હા
હું ભોળી ભડવારણ ઉઇમાં
હું ભોળી ભડવારણ
હું ભોળી ભડવારણ ઉઇમાં
No comments:
Post a Comment