ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
વર્ષ: ૨૦૦૦
કલાકાર: નરેશ કનોડિયા, રોમા માણેક, ફિરોજ ઈરાની, જયેન્દ્ર મહેતા, દેવેન્દ્ર પંડિત, ભાવિની જાની, રમેશ મહેતા
કથા: મુકેશ માલવણકર
પટકથા: મુકેશ માલવણકર
સંવાદ: મુકેશ માલવણકર
ગીત: મુકેશ માલવણકર, જસવંત ગાંગાણી, રણજીતરાજ ગઢવી
સંગીત: ગૌરાંગ વ્યાસ
સંકલન: ગોવિંદ દલવાડી
કેમેરામેન: પૂનમ બેલદાર
નિર્માતા: પ્રફુલ એમ જૈન
દિગ્દર્શક: જીતેન્દ્ર આર રાઠોડ
No comments:
Post a Comment