05 December 2019

ધક ધક ધક ધક દિલ કરે

ગીત: ધક ધક ધક ધક દિલ કરે
ફિલ્મ:દિવાના દુશ્મન

ધક ધક ધક ધક દિલ કરે
ધક ધક આ દિલ કરે ધક ધક ધક ધક દિલ કરે
ઓ ધક ધક ધક ધક દિલ કરે ધક ધક આ દિલ કરે
ઓ ચાંદની ઓ હંસની દિધી તને આ જીંદગી

જીવન માં તું જો આવે મન ને મારા ભરમાવે
હૈયા ને આપી તે હવા
 તારા વિના તો હવે મુજ ને તો કંઈ ના ગમે
હવે જરા તો માની જા
ઓ બેબી ઓ બેબી તારી તો બ્યૂટી (૨)
જોઈ ને જાને જાના મારી ધિરજ ખૂટી
 ધક ધક ધક ધક દિલ કરે
ધક ધક આ દિલ કરે ધક ધક ધક ધક દિલ કરે


હો માન્યું કે રૂપ ના તારા લાખો દિવાના ઓ છે
પણ મજનું તો મારા જેવો એકે ના હશે
દિલ ના બદલામા જીવ હસતા હસતા આપી દેશે
આશિક તો મારા જેવો બીજો ના થશે
હવે મારા પ્રેમ પર થોડોય ના વહેમ કર
માંડી દે તું મારો સંસાર
વાત મારી માની લે આજ મને જાણ લે
બદલ ને તું તારો સ્વભાવ
 ઓ બેબી ઓ બેબી તારી તો બ્યૂટી
જોઈ ને જાને જાના મારી ધિરજ ખૂટી કરે
ફિલ્મ:દિવાના દુશ્મન

ધક ધક ધક ધક દિલ કરે
ધક ધક આ દિલ કરે ધક ધક ધક ધક દિલ કરે
ઓ ધક ધક ધક ધક દિલ કરે ધક ધક આ દિલ કરે
ઓ ચાંદની ઓ હંસની દિધી તને આ જીંદગી

જીવન માં તું જો આવે મન ને મારા ભરમાવે
હૈયા ને આપી તે હવા
 તારા વિના તો હવે મુજ ને તો કંઈ ના ગમે
હવે જરા તો માની જા
ઓ બેબી ઓ બેબી તારી તો બ્યૂટી (૨)
જોઈ ને જાને જાના મારી ધિરજ ખૂટી
 ધક ધક ધક ધક દિલ કરે
ધક ધક આ દિલ કરે ધક ધક ધક ધક દિલ કરે


હો માન્યું કે રૂપ ના તારા લાખો દિવાના ઓ છે
પણ મજનું તો મારા જેવો એકે ના હશે
દિલ ના બદલામા જીવ હસતા હસતા આપી દેશે
આશિક તો મારા જેવો બીજો ના થશે
હવે મારા પ્રેમ પર થોડોય ના વહેમ કર
માંડી દે તું મારો સંસાર
વાત મારી માની લે આજ મને જાણ લે
બદલ ને તું તારો સ્વભાવ
 ઓ બેબી ઓ બેબી તારી તો બ્યૂટી
જોઈ ને જાને જાના મારી ધિરજ ખૂટી

No comments:

Post a Comment