ગીત:એક વાદળી બુસટવાળી
ફિલ્મ:ગોરી તારો પીયુ કરે પોકાર
એક ઘાઘરી બુસટવાળી વાદળી બુસટવાળી (૨)
છોકરી રૂપાળી (૨) ગોમડા ની ગોરી એ માયા લગાડી
એક રાતલા રૂમાલ વાળો ઓલ્યો કેડે કટારવાળો (૨)
છોકરો રૂપાળો (૨) શોખીલા છોકરા એ માયા લગાડી
એક ઘાઘરી બુસટવાળી વાદળી બુસટવાળી
છોકરી રૂપાળી છોકરો રૂપાળો ગોમડા ની ગોરી એ માયા લગાડી
હે કાળો કાળો તલ છે સાડી પર પલ છે
મને લાગે કે એનું ઘાયલ દલ છે (૨)
હો એક વરણાંગી રે વાલમો હો એક શોખીલો રે સાયબો (૨)
મન નો મોરલીયો (૨) નટખટ નાહુલીયા એ માયા લગાડી
એક ઘાઘરી બુસટવાળી વાદળી બુસટવાળી
છોકરી રૂપાળી (૨) ગોમડા ની ગોરી એ માયા લગાડી
હે શોખીલા છોકરા એ માયા લગાડી
હે ગોમડા ની ગોરી એ માયા લગાડી
હે શોખીલા છોકરા એ માયા લગાડી
હો ગોરા ગોરા ગાલ છે હોઠ લાલ લાલ છે
એને જોઈ ને મારૂ દલડું બેહાલ છે (૨)
હે આખા જગત માં આખા રે મલક માં (૨)
એકલો રૂપાળો (૨) રૂપાળા ના રૂપે મને માયા લગાડી
હે એક ઘાઘરી બુસટવાળી વાદળી બુસટવાળી

No comments:
Post a Comment