ગીત:ભવ ભવ ના સંગાથી
ફિલ્મ:ગોરી તારો પિયુ કરે પોકાર
ભવ ભવ ના સંગાથી તારો છૂટે નહિ સાથ (૨)
ભવે દુનિયા વેરી થાય જગ આખુ રૂઠી જાય (૨)
હે મારા મનડાં કેરા મોતી તુ દિપક ને જ્યોતી
તારી પ્રીત ની હુંતો પ્યાસી તારી પલ પલ વાટુ જોતી
હો જનમો જનમ ના સાથી તારો છૂટે નહિ સાથ
ભવે દુનિયા વેરી થાય જગ આખુ રૂઠી જાય (૨)
દિલ ધડકન ના હર ધબકારે
પ્રીતડી મારી સાજણ તુજને પોકારે (હો) (૨)
તારો પડછાયો થઈ રેશુ હર સુખ દુખ ના સથવારે
ભેળા જીવશું મરશું તને દિલ નાં બાંધી દોરે
હો ભવ ભવ ના સંગાથી તારો છૂટે નહિ સાથ
ભવે દુનિયા વેરી થાય જગ આખુ રૂઠી જાય (૨)
ચાંદો સૂરજ ને નદિયો નાળા
અમર રહેશે આ પ્રેમ નાં માળા (હો) (૨)
જ્યા સુધી ચમકશે તારા પ્રીત કરશું ખાંડા ધારે
ઝુક્યા ના પ્રેમી ઝુકશે રહશું સાજણ નાં સથવારે

No comments:
Post a Comment