ગીત:છોરી રંગીલી રમતુડી
ફિલ્મ:ગોરી તારો પીયુ કરે પોકાર
હે ગોરા ગોરા ગાલ માથે કાળો કાળો તલ રે
કાળો કાળો તલ રે (હે છોડી રંગીલી રમતુડી)(૨)
કાળા કાળા તલે મારૂ ઘાયલ થયું દલ રે
ઘાયલ થયુ દલ રે હે છોડી રંગીલી રમતુડી
હે છોડી રંગીલી રમતુડી (ર)
હે હાચુ કહું છું હાચું ગોરી તારા મને હમ રે
તારા મને હમ ગોરી તારી છે કસમ રે હે છોડી રંગીલી રમતુડી
હે છોડી રંગીલી રમતુડી
હે રૂપાળા રે રૂપે તારા (૩)
મોહ્યું મારૂ મન રે (૨) (હે છોડી રંગીલી રમતુડી)(૨)
છોકરા સોગન જુઠા ખાય (૨) એમા આ છોડયું ભરમાય જાય (૩)
મારા હમ તારા હમ (૨)સાચું કહુ છું તારા પ્રેમ ના સોગન
છોડિયું દિલ ની ભોળી છે છોકરાં ની વાત્યો માની લે
છોકરા સોગન જુઠા ખાય એમા આ છોડયું ભરમાય જાય
કિયા ગોમ ના મેમાન તમે જોણીતા મને લાગો છો(૨)
હે મારી સાજણ જેવા લાગો
એને મળતી તમારી આંખો
જોઈ ચાંદો પણ થઈ જાય ઝાખો જોણીતા મને લાગો છો
કિયા ગોમ ના મેમાન તમે જોણીતા મને લાગો છો(૨)
હે પ્રીત જાણી લેજો પ્રીત માણી લેજો (૪)
પ્રીત વાંકા ચૂકી વેલ જુવાનીયા જાણી લેજો (૨)
કાંટાળી વાટ એતો સૌથી ચલાય ના
જેર ની પ્યાલી એતો કોઈ થી પિવાય ના
હે પ્રીત ખાંડા ની ધાર પ્રીત અગન ની જવાળ
હે પ્રીત જાણી લેજો પ્રીત માણી લેજો (૨)

No comments:
Post a Comment