ગીત: કોયલ બોલે કુકુ
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હે કોયલ બોલે કુકુ મીઠાં બોલે તુતુ દાદા ને આંગણીયે
દાદા ને આંગણીયે મારા (દાદા ને આંગણીયે) (૨ કોરસ)
હે કોયલ બોલે કુંકુંં મીઠાં બોલે તુતુ દાદા ને આંગણીયે
દાદા ને આંગણીયે રૂડા આંબલીયા ની છાયા (૨ કોરસ)
મેલી ના મેલાયે બેની મૈયરયા ની માયા (૨ કોરસ)
પરદેશી પંખીડાં મારૂ (૨) (કાલે જાશે ઉડતું) (૨)
કોયલ બોલે મીઠાં બોલે
હે કોયલ બોલે કુંકું મીઠાં બોલે તુતુ દાદા ને આંગણીયે (૨)
રાતુ ઓડી લેરિયું હું હળવે હળવે હાલું (૨ કોરસ)
છુટા રે અંબોલડે હું મૈયરયા મા માલુંં (૨ કોરસ)
હૈયા ના હિંડોળે મારૂ (મને)(૨)(પિયરયું ઝુલાવતુ)(૨)

વેળા ના વગડાવો બેની શરણાયું ને વાજા (૨)
અરે ચડી ઘોડલે આવે તારો શમણા કેરો રાજા (૨)
કંકું પગલે હાલી જાશે (૨) (પિયર જાણી પારકુ)(૨)

No comments:
Post a Comment