ગીત: મલોખા માં મેડી
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
મલોખા માં મેડી અમે લાડી જાશું તેડી
રીંગણા જેવા વેવાઈ વિરમગામ ના (૨ કોરસ)
સોના ની છે લાડી તારી વેચાઈ જાશે વાડી
ગાજર જેવા વેવાઈ ગોંડલ ગામ નાં (૨ કોરસ)
એ વર ના સાળા કાળા ને ખિસ્સા માં નય નાણા
રીંગણા જેવા વેવાઈ વિરમગામ ના (૨ કોરસ)
અરે જેઠાણી તો જાડા ને જેઠ બિચારા બાડા
ગાજર જેવા વેવાઈ ગોંડલ ગામ નાં (૨ કોરસ)
એ વર ની સાળી જાડી જાણે ભગરી ભેંસ ની પાડી
રીંગણા જેવા વેવાઈ વિરમગામ ના (૨ કોરસ)
દેરાણી તો ડાયા ને પાટલે બેસી નાયા
ગાજર જેવા વેવાઈ ગોંડલ ગામ નાં (૨ કોરસ)
એ માંડવડા માં જુંમકડું હો વેવાઈજી (૨)કોરસ
એ માંડવડા માં જુંમકડું હો વેવાઈજી (૨)કોરસ
મોટા ગર ની જાન માંતો લાંબા આવ્યા ઠિંગણા આવ્યા
ગાંડા ને ગમાર આવ્યા અમને આવે લાજ રે (હો વેવાઈજી) કોરસ
હા માંડવડા માં જુંમકડું હો વેવાઈજી (૨)કોરસ
હા માંડવડા માં જુંમકડું હો વેવાણજી (૨)કોરસ
વર ની સાળી જોયા જેવી તીખા તીખા મરચા જેવી
કજવી તો કારેલા જેવી મીઠાં ની તો ચે તાણ (હો વેવાણ જી) કોરસ
હા માંડવડા માં જુંમકડું હો વેવાઈજી (૨)કોરસ
હા માંડવડા માં જુંમકડું (હો વેવાણજી)કોરસ
હેે ભલ્લો હિંડોળો ભલી સોપારી ચૂડી (૨ કોરસ)
હા વેવાાઈ ને માંડવે કંઈ બાઈ રૂડી (૨)
અરે મોટો અંબોડો ને ગુલાબી સાડી
અમને તો ગમી ગઈ ભલે હોય જાડી (૨ કોરસ)
હે ખાધે ધરાય નય થઈ ગઈ જાડી
હાલે તો જાણે મુંબઈ ની ગાડી (૨) કોરસ
ભલ્લો હિંડોળો ભલી સોપારી ચૂડી (૨ કોરસ)
અમારે આંગણે જાન આની રૂડી
હે વેવાઈ ની જાન માં કોણ છેલ મોટો
લેલે વેવાઈ તારો રૂપિયે ખોટો (૨) કોરસ
હે માંડવાાં માં અણવર વગાડે ટોકરી
મૂકી જાય ડોશી ને લઈ જાય છોકરી (૨) કોરસ
હે ભલ્લો હિંડોળો ભલી સોપારી ચૂડી (૨ કોરસ)

No comments:
Post a Comment