ગીત: મારે તે ગામડે એકવાર
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હે મારે તે ગામડે એકવાર આવજો (૨)
જોવાને બાવળી બજાર સાયબા (૨)
હૈયા ની હાટડી એ એકવાર આવશું (૨)
રૂદિયા ના માંગશું રાજ સાજણા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
અરે ઘોડલે ચડીને તારેે માંડવડે આવશું (૨)
માંડવડે આવશું નેે પરણી લઈ જાશુંં (૨)
હે સાચા મોતી નાં સાથીયા પૂરાવશું
વાજતે ને ગાજતે સામૈયા કરાવશું
વગડાવું (એ હુંતો)(૩)(૨) ઢોલ શરણાઈ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
અરે રૂદિયા ના રંગ ની ઓઢણી રે લાવશું (૨)
ગોરી ના મુખડાંં ને ઘુુુુઘટે ઢાંકશું (૨)
લાજું કાઢી ને અમે મીઠું મલકાશું
રૂમજૂમ કરતા હળવે રે હાલશું
વાલમ (એ અમે)(૩)(૨) જોશું રે વાટ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
હે પ્રીત ના નગર ની શેરી માં માલશું (૨)
મારગડે મારગડે ફુલડાં વેરાવશું (૨)
હૈયા ના હિંડોળે તમને ઝુલાવશું
વાલપ ના મીઠાંં મીઠાં ગીતડા રે ગાશું
ભવ ભવ નો(હે અમે)(૩)(૨) કરશું સંગાથ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
જોવાને બાવળી બજાર સાયબા (૨)
હૈયા ની હાટડી એ એકવાર આવશું
મારે તે ગામડે એકવાર આવજો
હૈયા ની હાટડી એ એકવાર આવશું
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હે મારે તે ગામડે એકવાર આવજો (૨)
જોવાને બાવળી બજાર સાયબા (૨)
હૈયા ની હાટડી એ એકવાર આવશું (૨)
રૂદિયા ના માંગશું રાજ સાજણા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
અરે ઘોડલે ચડીને તારેે માંડવડે આવશું (૨)
માંડવડે આવશું નેે પરણી લઈ જાશુંં (૨)
હે સાચા મોતી નાં સાથીયા પૂરાવશું
વાજતે ને ગાજતે સામૈયા કરાવશું
વગડાવું (એ હુંતો)(૩)(૨) ઢોલ શરણાઈ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
અરે રૂદિયા ના રંગ ની ઓઢણી રે લાવશું (૨)
ગોરી ના મુખડાંં ને ઘુુુુઘટે ઢાંકશું (૨)
લાજું કાઢી ને અમે મીઠું મલકાશું
રૂમજૂમ કરતા હળવે રે હાલશું
વાલમ (એ અમે)(૩)(૨) જોશું રે વાટ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
હે પ્રીત ના નગર ની શેરી માં માલશું (૨)
મારગડે મારગડે ફુલડાં વેરાવશું (૨)
હૈયા ના હિંડોળે તમને ઝુલાવશું
વાલપ ના મીઠાંં મીઠાં ગીતડા રે ગાશું
ભવ ભવ નો(હે અમે)(૩)(૨) કરશું સંગાથ સાયબા (૨)
મારે તે ગામડે એકવાર આવજો (૨)
જોવાને બાવળી બજાર સાયબા (૨)
હૈયા ની હાટડી એ એકવાર આવશું
મારે તે ગામડે એકવાર આવજો
હૈયા ની હાટડી એ એકવાર આવશું
No comments:
Post a Comment