ગીત: રાધે રાધે શ્યામ બોલો
ફિલ્મ: ગામ માં પિયરયું નેે ગામ માં સાસરિયું
રાધે રાધેે શ્યામ બોલો મોહન મુરારી (૨) કોરસ(૨)
મોહન મુરારી બોલો જય ગીરધારી (૨)
રાધે રાધે
રાધે રાધેે શ્યામ બોલો મોહન મુરારી (૨) કોરસ
રાધા રાની ચુનરી તો રંગ હે મુરારી (૨) કોરસ
રાધા રાની નથની તો કંગન મુરારી (૨) કોરસ
રાધા રાની જાંજર તો ઘુઘરી મુરારી (૨)

રાધા રાની મોર પીંછ મુગટ મુરારી (૨) કોરસ
રાધા રાની માકખન તો ચોર હે મુરારી (૨) કોરસ
રાધા રાની મુરલી તો ધુન હે મુરારી (૨)

શ્રાવણ ની કાળી કાળી રાતડી અંધારી (૨) કોરસ (૨)
મથુરા ની જેલ મા જનમ્યા મુરારી
મથુરા ની જેલ મા જનમ્યા મુરારી
રાધે રાધે
હે રાધે રાધેે શ્યામ બોલો મોહન મુરારી (૨) કોરસ
વનરા તે વ માં ગાવડી રે ચારી (૨) કોરસ (૨)
બંસરી બજાને વાલો લાગે પ્યારી પ્યારી

મોરલી કી ધુન પે જાવું વારી વારી (૨) કોરસ (૨)
વાગી રે વાગી રે મારા કલેજે કટારી

પીયું મારો શ્યામ મે હું રાધા લટકારી (૨) કોરસ (૨)
જનમો જનમ ની આ પ્રીતડી અમારી (૨)

હે રાધે રાધેે શ્યામ બોલો મોહન મુરારી (૪)

No comments:
Post a Comment