ગીત: રુદિયા માં રેજો
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
હા તમથી ગોરાંદે મારી પ્રીત બંધાણી (૨)
મનખો લેજો રે થોડો જાણી ગોરાંદે મારા રુદિયા મા રેજો (૨)
પ્રીત્યું ની રીત સાયબા લેજો રે જાણી (૨)
ભરશું તમારા ઘર નાં પાણી સાજણ મારા રુદિયા માં રેજો (૨)
તમથી ગોરાંદે મારી પ્રીત બંધાણી
પ્રીત્યું ની રીત સાયબા લેજો રે જાણી
ઓ મન નાં માનેલ મારા મોલે પધારજો
ઓ પ્રિત્યું ના ઢોલ મારા આંગણ વગડાવજો (૨)
જુગતી લેજો રે થોડી જાણી સાજણ મારા રુદિયા મા રેજો (૨)
હા તમથી ગોરાંદે મારી પ્રીત બંધાણી
પ્રીત્યું ની રીત સાયબા લેજો રે જાણી
તમને ગોરાંદે મન ની મેડિએ બેસાડશું
હૈયા ને હિંસકે હો હેતે ઝુલાવશુ (૨)
મનગમતા માંડવડા રે રોપાવો ગોરાંદે રુદિયા માં રેજો (૨)

પ્રિત્યું નો દરિયો મારી છલકે છે પાંપણે
જનમો જનમ નાં બોલે બંધાણા આપણે (૨)
દલડાં લીધા છે મારા ચોરી સાજણ મારા રૂદિયા માં રેજો
હા દલડાં લીધા છે મારા ચોરી ગોરાંદે મારા રૂદિયા માં રેજો
પ્રીત્યું ની રીત સાયબા લેજો રે જાણી
તમથી ગોરાંદે મારી પ્રીત બંધાણી
ભરશું તમારા ઘર નાં પાણી સાજણ મારા રુદિયા માં રેજો
મનખો લેજો રે થોડો જાણી ગોરાંદે મારા રુદિયા મા રેજો
ભરશું તમારા ઘર નાં પાણી સાજણ મારા રુદિયા માં રેજો
મનખો લેજો રે થોડો જાણી ગોરાંદે મારા રુદિયા મા રેજો
No comments:
Post a Comment