ગીત: પંદર વરહ ની પદમણી
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
હો પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય (૨)
ઘુમ્મર મારે ઘાઘરો ને (૨) જોબનીયે છલકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય (૨)
એકલડી ભાળી ને મારો (૨) મારગ ના રોકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
કાયા મારી કાચી કુવારી ફલવાડી નો છોડ (૨)
વટવક્ષ કિધી પાતળીયા રે કરજો પૂરા કોડ
જવાની મારી જબકા મારે (૨) કરતું જોબન જોર
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
હેે પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય
હે પાણી ભરવા આવી પદમણી સૈયરૂ સંગાથે
સાચું કહું છું ફરી દલડું લાગ્યું તારી સાથે
દલડું મારૂ ક્યાં ખોવાણું (૨) તમે લીધું છે ચોરી
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય
ઓ ઊભા રેનો ઓ અલબેલી છેલ છબીલી રાધા (૨)
અડશો મા રે વાલમ મને ઘડિક રેજો આઘા
સરવર પાણી આવે મને (૨) ભોળી ને ભરમાવી
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
હેે પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય
ઘુમ્મર મારે ઘાઘરો ને (૨) જોબનીયે છલકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ
હો પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય (૨)
ઘુમ્મર મારે ઘાઘરો ને (૨) જોબનીયે છલકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય (૨)
એકલડી ભાળી ને મારો (૨) મારગ ના રોકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
કાયા મારી કાચી કુવારી ફલવાડી નો છોડ (૨)
વટવક્ષ કિધી પાતળીયા રે કરજો પૂરા કોડ
જવાની મારી જબકા મારે (૨) કરતું જોબન જોર
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
હેે પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય
હે પાણી ભરવા આવી પદમણી સૈયરૂ સંગાથે
સાચું કહું છું ફરી દલડું લાગ્યું તારી સાથે
દલડું મારૂ ક્યાં ખોવાણું (૨) તમે લીધું છે ચોરી
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય
ઓ ઊભા રેનો ઓ અલબેલી છેલ છબીલી રાધા (૨)
અડશો મા રે વાલમ મને ઘડિક રેજો આઘા
સરવર પાણી આવે મને (૨) ભોળી ને ભરમાવી
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે (૨)
હેે પંદર વરહ ની પદમણી ને પાણી ભરવા જાય (૨)
હે જબ્બર જવાની બાળ પોઠીયો જળ માં નાવા જાય
ઘુમ્મર મારે ઘાઘરો ને (૨) જોબનીયે છલકાય
જાંજર જનજનજનન વાગે રે વાગે રે
હું પાતલડી નાર કાય થનગન નાચે રે
ઘુમ્મર વાંકા નેણ ગુલાબી ગાલ લાગે રે
No comments:
Post a Comment