ગીત: હે પાવો રે વાગ્યો
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હે પાવો રે વાગ્યો પાવો રે વાગ્યો પાવો રે વાગ્યો હો
મારા દલડાં ડેલીએ પાવો વાગ્યો માણારાજ (અરર૨)(૨)
હોય હોય નેડો રે લાગ્યો નેડો રે લાગ્યો નેડો રે લાગ્યો હો
તારી અણીયાળી આંખ્યું નો નેડો લાગ્યો માણારાજ ( અરે હા) (૨)
કાળી કોયલડી કરે કલચોર કરે કલચોર મારૂ દલ ડોલે (૨)
અરે સામી વનરાય માં બોલે રે મોર બોલેે રે મોર અને ઢેલ ડોલે (૨)
હે માગ્યો રે માંગ્યો માગ્યો રે માંગ્યો માગ્યો રે માંગ્યો હો
આવો મનગમતો માણીગર મેંતો માગ્યો માણારાજ (અરરર) (૨)
હૈયા માંં હેત ની વેણું વાગી વેણું વાગી રે ભાન ભુલી જવાય (૨)
અરે નાનપણ ની ગોરી માયા લાગી માયા લાગી ના ના રેે ભુલાય
હે જાગ્યો રે જાગ્યો જાગ્યો રે જાગ્યો જાગ્યો રે જાગ્યો હો
મારા સાજણ તારા બોલે જીવડો જાગ્યો માણારાજ (અરરર) (૨)
રાત પડી સાયબા મોડું રે થાય મોડું રે થાય ઘેર જાવા દે (૨)
અરે માને ના મનડું નારે જલાય નારે જલાય આમ તેમ ભાગે (મારૂ) (૨)
હે માંગ્યો રે માંગ્યો માંગ્યો રે માંગ્યો માંગ્યો રે માંગ્યો હો
મેંતો ભવ ભવ નો તારો સથવારો માંગ્યો માણારાજ (અરરર) (૨)
પાવો રે વાગ્યો પાવો રે વાગ્યો પાવો રે વાગ્યો હો

નેડો લાગ્યો માણારાજ

No comments:
Post a Comment