ગીત: હળવા હળવા રે ડગલા
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા (૨)
સાસરિયે હળવા તમે હાલજો (૨)
માતા ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
સાસું નેે હસતા તમે રાખજો (૨) કોરસ
વીરા ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
દિયર ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
બેની ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
નણદી ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
બાપુુ ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
સસરાં ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા (૨)
સાસરિયે હળવા તમે હાલજો (૨)
માતા ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
સાસું નેે હસતા તમે રાખજો (૨) કોરસ
વીરા ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
દિયર ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
બેની ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
નણદી ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
બાપુુ ને રોતા તમે મેલી ને હાલ્યા (૨)
સસરાં ને હસતા તમે રાખજો (૨) કોરસ
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
સાસરિયે હળવા તમે હાલજો (૨) કોરસ
No comments:
Post a Comment