ગીત: માંડવ રોપાવો તોરણ બંધાવો
ફિલ્મ: તોરણ બંધાવો હો રાજ
માંડવ રોપાવો તોરણ બંધાવો કંકુ નો સાથિયો પૂરાવો હો હો હો
ઢોલ વગડાવો જાનું જોડાવો ઘોડલે ચડીને આવો રે
મારે માંડવડે હો સાયબા વેલા આવો માણારાજ
હે ગોરી જાનું જોડાવું માંડવડે આવું શરણાયું વગડાવું
ચુંદડી ઓઢાડી હૈયે લગાડી પરણી ને લઈ જાવું રે
ગોરી આટલા રે ઉતાવળા શાને થાવો માણારાજ
હે મારે માંડવડે હો સાયબા વેલા આવો માણારાજ
મોરલી માની મને હોઠે લગાડ
હોઠે લગાડ તારો માનું હું પાર (૨)
હે ગોરી નડે છે નેણલા ને ઘુઘટા ની આડ
ઘુઘટા ની આડ ગોરી ઘુઘટો ઉઘાડ (૨)
હે ફુલડા વેરાવો પીઠી ચોળાવો સાફો કેસરીયો સજાવો હો હો હો
વરરાજા થઈ મલકાતા આવો વહુરાણી મુજને બનાવો રે
મારે માંડવડે હો સાયબા વેલા આવો માણારાજ
હે ગોરી આટલા રે ઉતાવળા શાને થાવો માણારાજ
હે મિંઢળ માં પ્રીત તારી બાંધી હો રાજ
બાંધી હો રાજ જોડે રેજો હો રાજ (૨)
હો હો હો ભલે આવે જીવન માં આંધી હો રાજ
આંધી હો રાજ જોડે રહેશું હો રાજ (૨)
હે જાવો રે જાવો હાંટડીએ જાવો ભાતીગળ ચુડીયું લાવો હો હો હો
હેમ ની એમા રીત્યુ પૂરાવો હાથે મારા પહેરાવો રે

હે માંડવ રોપાવો તોરણ બંધાવો કંકુ નો સાથિયો પૂરાવો હો હો હો

No comments:
Post a Comment