06 December 2019

છોકરો લાગે છે ફાંકડો

ગીત: છોકરો લાગે છે ફાંકડો
ફિલ્મ: દેશ ની કોઈ સરહદ પ્રેમ ને રોકી શકતી નથી

છોકરો લાગે છે ફાંકડો (૨)
દિમાગ નો થોડો વાંકડો
એને જોઈ નેે મારા દિલ મા વાગે પ્રેમ ની ઘંટડી
એ છોકરી લાગે છે ફટકો (૨)
રૂપ નો છે ચાલી કટકો
એને જોઈ ને લાગ્યો મને ચાર સો ચાલીસ નો જટકો
છોકરો લાગે છે ફાંકડો
દિમાગ નો થોડો વાંકડો
એ છોકરી લાગે છે ફટકો
રૂપ નો છે ચાલી કટકો

તમે કિયા તે ગામ નાં ગોરી રાજ અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામ ના ગોરી રાજ અચકો મચકો કારેલી
અરે વાકડિયા વાળ તારી લટકાળી ચાલ
તુતો સોળ વરસ માં લાગે ફટાકડી
હે ખોટો ફરે જાંતુ ઘરે
મને ગમતી નથી આ તારી રેે વાતડી
હો વાકડિયા વાળ તારી લટકાળી ચાલ
તુતો સોળ વરસ માં લાગે ફટાકડી
હો ખોટો ફરે જાંતુ ઘરે
મને ગમતી નથી આ તારી રેે વાતડી
હો સેનો ચડાવી હાલી ઓ છોરી સવા મણ નો ચટકો
છોકરો લાગે છે ફાંકડો
દિમાગ નો થોડો વાંકડો

હે ભરી બજાર જુવે લોકો હજાર
મારી શરમ થી આજે જુકી રેે આંખડી
એલી શરમ ને લાજ મેલી દે આજ
હવે બાંંધીલે પ્રેમ થી પ્રીત્યું ની ગાંઠડી
હો ભરી બજાર જુવે લોકો હજાર
મારી શરમ થી આજે જુકી રેે આંખડી
હે એલી શરમ ને લાજ મેલી દે આજ
હવે બાંંધીલે પ્રેમ થી પ્રીત્યું ની ગાંઠડી
હો તોડ્યો કોઈ થી તુટે નહિ હવે આપણા પ્રેમ નો તાંતણો
એ છોકરી લાગે છે ફટકો
રૂપ નો છે ચાલી કટકો
એને જોઈ ને લાગ્યો મને ચાર સો ચાલીસ નો જટકો
છોકરો લાગે છે ફાંકડો
દિમાગ નો થોડો વાંકડો
એને જોઈ નેે મારા દિલ મા વાગે પ્રેમ ની ઘંટડી
એ છોકરી લાગે છે ફટકો
રૂપ નો છે ચાલી કટકો
છોકરો લાગે છે ફાંકડો
દિમાગ નો થોડો વાંકડો

No comments:

Post a Comment