05 December 2019

ઢોલ ઘુમ્મર નો

ગીત: ઢોલ ઘુમ્મર નો
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ

હો રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર કોરસ)
હે મને ઘુમ્મર (મને ઢોલે રમવા મેલ ઢોલીડા માન મારૂ) (કોરસ)
હે રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર કોરસ)
હે ગોરી ઉમ્મર ઘુમ્મર નો ઢોલ વાગ છ (૨ કોરસ)
હે મારા ભેળી (૨) રમવા હાલ માનીતી માન મારૂ (૨ કોરસ)
હે રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર કોરસ)

હે તુયે  કુંવારી તારૂ જોબન કુંવારૂ (૨)
રંગ ભરી રાતડી એ રાસ રમાડું
જબ્બર જામી છે (૨) તારી મારી જોડ માનીતી માન મારૂ (૨ કોરસ)
હો રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર કોરસ)

હો ઓરે છોગાળા છેલ મારા મન વસીયા (૨)
રાસે રમાડ આજ મુને રંગ રસીયા
હે જણકાવું (૨) જાંજર જોડ ઢોલીડા માન મારૂ (૨ કોરસ)
હે ગોરી ઉમ્મર ઘુમ્મર નો ઢોલ વાગ છ (૨ કોરસ)

હે હું રે ગોકુળ નો ગોવાળીયો રે (૨)
હે રાધા રૂપાળી કાન કાળીયો રે
ગોરી મુખલડું (૨) (તારૂ મુખલડું ચંદર ગોળ માનીતી માન મારૂ) (૨ કોરસ)
હો રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર કોરસ)
હે મારા ભેળી (૨) રમવા હાલ માનીતી માન મારૂ (૨ કોરસ)
હો રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (ર)
હે ગોરી ઉમ્મર ઘુમ્મર નો ઢોલ વાગ છ (૨)
હો રાજ ઢોલ ઘુમ્મર નો વાગ છ (કોરસ)
હે ગોરી ઉમ્મર ઘુમ્મર નો ઢોલ વાગ છ (કોરસ)

No comments:

Post a Comment