ગીત: ઘડિયાળ ના ટકોરે
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
પ્રિત બંસી કેરો નાદ છે પ્રિત અનોખો સ્વાદ છે
પ્રિત મનડાં નો મીત છે જીવન ની જીત છે
પ્રિત ગોપી નાં હૈયા નું ગીત છે
પ્રિત રાધા ના હૈયા નું ગીત છે
ઘડિયાળ નાં ટકોરે (૨) બળબળતા બપોરે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે
તને દલ નાં બાધી દોરે રૂદિયા માં રાખી હોરે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે
તારી સંગ મારૂ જીવતર જોડ્યું
તારૂ નામ મારા કાળજા માં કોર્યું (૨)
મારા રૂદિયા ના ધબકારે મારા શ્વાસ ના સથવારે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે
ગોરી વિના નું મને ઘડિયે ના ગમતું
ગોરી નું નામ મારા રૂદિયા માંં રમતું (૨)
મારી પ્રિત ના પોકારે હો મારા હૈયા નાં હોકારે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે
ઘડિયાળ નાં ટકોરે (૨) બળબળતા બપોરે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે
તને દલ નાં બાધી દોરે રૂદિયા માં રાખી હોરે
તને યાદ કરૂ સાજણ આઠેય આઠ પોરે (૨)

No comments:
Post a Comment