ગીત: મારી ઝોલી ભરીદે
ફિલ્મ: આતંક
મૌલા મૌલા (૪)
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
મૌલા મૌલા (૪)
મોહબત નો મસિહા રહેમ દિલ નો તું રાજા
રાખે ચારો તરફ તું નઝર તારી ઓ ખ્વાજા
ઓ કોઈ તને યાદ કરતા કોઈ ફરિયાદ કરતા
તારી ચોખટ પર આવી પૂરી મુરાદ કરતા
મૌલા મૌલા (૨)
તારો બંદો ને હું તારો સવાલી
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
મારા મૌલા ઝોલી ભરીદે મૌલા
મારી ઝોલી ભરીદે મૌલા
મૌલા મૌલા (૪)
ચાંદ સુરજ સિતારા ધરતી અંબર છે તારા
મન ની મુરત માં મારી કરૂ દિદાર હું તારા
ઓ મસ્ત મૌલા કલંદર તું બદલે પલ માં મુકંદર
ખ્વાજા જો તું રિજે તો ગરીબ બને તવંગર
મૌલા મૌલા (૨)
આખી દુનિયા નો તુ છે માલિક
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
ઓ મૌલા ઝોલી ભરીદે મૌલા
મારી ઝોલી ભરીદે મૌલા
મૌલા મૌલા (૪)
ફિલ્મ: આતંક
મૌલા મૌલા (૪)
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
મૌલા મૌલા (૪)
મોહબત નો મસિહા રહેમ દિલ નો તું રાજા
રાખે ચારો તરફ તું નઝર તારી ઓ ખ્વાજા
ઓ કોઈ તને યાદ કરતા કોઈ ફરિયાદ કરતા
તારી ચોખટ પર આવી પૂરી મુરાદ કરતા
મૌલા મૌલા (૨)
તારો બંદો ને હું તારો સવાલી
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
મારા મૌલા ઝોલી ભરીદે મૌલા
મારી ઝોલી ભરીદે મૌલા
મૌલા મૌલા (૪)
ચાંદ સુરજ સિતારા ધરતી અંબર છે તારા
મન ની મુરત માં મારી કરૂ દિદાર હું તારા
ઓ મસ્ત મૌલા કલંદર તું બદલે પલ માં મુકંદર
ખ્વાજા જો તું રિજે તો ગરીબ બને તવંગર
મૌલા મૌલા (૨)
આખી દુનિયા નો તુ છે માલિક
મારી ઝોલી ભરીદે મૌલા (૨)
ઓ મૌલા ઝોલી ભરીદે મૌલા
મારી ઝોલી ભરીદે મૌલા
મૌલા મૌલા (૪)
No comments:
Post a Comment