ગીત: મારા મુખ માં
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
સૂર મારી સાધના મારૂ જીવતર સંગીત ને નામ
ગાતો મધૂરા ગીતડાં (મારા ચાહકો ને કરતો સલામ) (૨)
એ મારા મુખ મા પેલું નામ
મારા ચાહકો ને સો સો સલામ
હે મારા રૂદિયા માં રેજોો તમામ
મારા આશિકો ને સો સો સલામ
હે તમે હૈયા માં રાખજો હામ
મારા ચાહકો ને સો સો સલામ
હે તમેે જુગ જુગ જીવો તમામ
મારા આશિકો ને સો સો સલામ
મન મોજીલા છેલ છબિલા
હે મન મોજીલા છેલ છબિલા નમણા જેના નામ
મારા આશિકો ને સો સો સલામ
એ મારા મુખ મા પેલું નામ
મારા ચાહકો ને સો સો સલામ
હે મારા રૂદિયા માં રેજોો તમામ
મારા આશિકો ને સો સો સલામ
હે પ્રેમ નાં કરશો કોઈ પ્રેમ નાં કરશો
જુરી નાં મરશો કોઈ જુરી નાં મરશો
આજ કાલ ની છોકરીયો નો કેવો આ મિજાજ (૨)
બેવફાઈ કરવી એતો થઈ ગયો રિવાજ (૨)
હે પ્રેમ નાં કરશો કોઈ પ્રેમ નાં કરશો
જુરી નાં મરશો કોઈ જુરી નાં મરશો
હે હિર હળવું ગુંથે હાથ દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે મન નાં મોતી ને દલ નો એમાં દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે એમા ભવ ની આશ ચાંદલીયો સાથ
પ્રીત ની વાત દલ ની વાત (૨)
એના કામણ માં મોહિ ગયો આ છોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે હિર હળવું ગુંથે હાથ દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે ઘાયલ દલડાં ની વાતો કોની આગળ કરીએ (૨)
તડપી તડપી સાજણ તારી વાહે અમે મરીએ
તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ
હે ઘાયલ દલડાં ની વાતો કોની આગળ કરીએ
તડપી તડપી સાજણ તારી વાહે અમે મરીએ
તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ
પ્રીત માણી લેજો પ્રીત જાણી લેજો (૨)
એક વાંકી ચૂંકી વેલ જુવાનીયા જાણી લેજો
એમા ખેલ જોો પ્રીત ના ખેલ જુવાનીયા જાણી લેજો
પ્રીત માણી લેજો પ્રીત જાણી લેજો (૨)
હો યાદ કરેે છે સાદ કરે છે સાજણ મારી પ્રીત (૨)
રૂદિયા ની ઓ રાણી તુતો સાંભળ મારા ગીત (૨)
યાદ કરેે છે સાદ કરે છે સાજણ મારી પ્રીત (૨)
રૂદિયા ની ઓ રાણી તુતો સાંભળ મારા ગીત (૨)
હે હૈયા માં બહું હરખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
મન માં બહું મલકાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
હે હૈયા માં બહું હરખાતો
મન માં બહું મલકાતો (૨)
ડાયરાં માં બહું દેખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
હે હૈયા માં બહું હરખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
મન માં બહું મલકાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
સૂર મારી સાધના મારૂ જીવતર સંગીત ને નામ
ગાતો મધૂરા ગીતડાં (મારા ચાહકો ને કરતો સલામ) (૨)
એ મારા મુખ મા પેલું નામ
મારા ચાહકો ને સો સો સલામ
હે મારા રૂદિયા માં રેજોો તમામ
મારા આશિકો ને સો સો સલામ
હે તમે હૈયા માં રાખજો હામ
મારા ચાહકો ને સો સો સલામ
હે તમેે જુગ જુગ જીવો તમામ
મારા આશિકો ને સો સો સલામ
મન મોજીલા છેલ છબિલા
હે મન મોજીલા છેલ છબિલા નમણા જેના નામ
મારા આશિકો ને સો સો સલામ
એ મારા મુખ મા પેલું નામ
મારા ચાહકો ને સો સો સલામ
હે મારા રૂદિયા માં રેજોો તમામ
મારા આશિકો ને સો સો સલામ
હે પ્રેમ નાં કરશો કોઈ પ્રેમ નાં કરશો
જુરી નાં મરશો કોઈ જુરી નાં મરશો
આજ કાલ ની છોકરીયો નો કેવો આ મિજાજ (૨)
બેવફાઈ કરવી એતો થઈ ગયો રિવાજ (૨)
હે પ્રેમ નાં કરશો કોઈ પ્રેમ નાં કરશો
જુરી નાં મરશો કોઈ જુરી નાં મરશો
હે હિર હળવું ગુંથે હાથ દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે મન નાં મોતી ને દલ નો એમાં દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે એમા ભવ ની આશ ચાંદલીયો સાથ
પ્રીત ની વાત દલ ની વાત (૨)
એના કામણ માં મોહિ ગયો આ છોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે હિર હળવું ગુંથે હાથ દોરો
હે રૂદિયે મને વાલો રૂમાલીયો
હે ઘાયલ દલડાં ની વાતો કોની આગળ કરીએ (૨)
તડપી તડપી સાજણ તારી વાહે અમે મરીએ
તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ
હે ઘાયલ દલડાં ની વાતો કોની આગળ કરીએ
તડપી તડપી સાજણ તારી વાહે અમે મરીએ
તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ
પ્રીત માણી લેજો પ્રીત જાણી લેજો (૨)
એક વાંકી ચૂંકી વેલ જુવાનીયા જાણી લેજો
એમા ખેલ જોો પ્રીત ના ખેલ જુવાનીયા જાણી લેજો
પ્રીત માણી લેજો પ્રીત જાણી લેજો (૨)
હો યાદ કરેે છે સાદ કરે છે સાજણ મારી પ્રીત (૨)
રૂદિયા ની ઓ રાણી તુતો સાંભળ મારા ગીત (૨)
યાદ કરેે છે સાદ કરે છે સાજણ મારી પ્રીત (૨)
રૂદિયા ની ઓ રાણી તુતો સાંભળ મારા ગીત (૨)
હે હૈયા માં બહું હરખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
મન માં બહું મલકાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
હે હૈયા માં બહું હરખાતો
મન માં બહું મલકાતો (૨)
ડાયરાં માં બહું દેખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
હે હૈયા માં બહું હરખાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
મન માં બહું મલકાતો રે
હું પ્રેમ ના ગીતડાં ગાતો રે
No comments:
Post a Comment