ગીત:ધરતી ડોલે અંબર ડોલે
ફિલ્મ:કોણ હલાવે લીંબડી મે કોણ ઝુલાવે પીપળી
ધરતી ડોલે અંબર ડોલે
ધરતી ડોલે અંબર ડોલે (૨)
હો......સાત સમુંદર
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે (૨)
પ્રીત ના તૂટે સાથ ના છૂટે (૨)
હો......ઉપરવાળો
રૂઠે તો રૂઠે તુ ના કદિયે રૂઠે (૨)
હો પ્રેમ નગર ના પંખી બની ને
પ્રીત ની પાંખે ઉડશું (૨)
એક બીજા નાં દિલ માં રહિ ને
દિલ ની વાતો કરશુંં
મારી આંખો માં મારા સપના માં
મારા શ્વાસોો માંં રસ ઘોળે
દુનિયા લુટે કિસ્મત ફૂટે (૨)
હો.....ઉપરવાળો
રૂઠે તો રૂઠે તું ના કદિયે રૂઠે
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે
હો મેઘધનુષ ના સાત આ રંગો
અંગે અંગ માં ભરશું (૨)
બો સાત સૂરો નીી સરગમ લઈ ને
પ્રીત ના ગીતોો રટશું
ના દર્દ હશે ના આંસું હશે
ના જખમો હશે ના જુદાઈ
સૂરજ ડોલે તારા ડોલે
હો......સાત સમુંદર
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે
રૂઠે તો રૂઠે તું ના કદિયે રૂઠે
ફિલ્મ:કોણ હલાવે લીંબડી મે કોણ ઝુલાવે પીપળી
ધરતી ડોલે અંબર ડોલે
ધરતી ડોલે અંબર ડોલે (૨)
હો......સાત સમુંદર
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે (૨)
પ્રીત ના તૂટે સાથ ના છૂટે (૨)
હો......ઉપરવાળો
રૂઠે તો રૂઠે તુ ના કદિયે રૂઠે (૨)
હો પ્રેમ નગર ના પંખી બની ને
પ્રીત ની પાંખે ઉડશું (૨)
એક બીજા નાં દિલ માં રહિ ને
દિલ ની વાતો કરશુંં
મારી આંખો માં મારા સપના માં
મારા શ્વાસોો માંં રસ ઘોળે
દુનિયા લુટે કિસ્મત ફૂટે (૨)
હો.....ઉપરવાળો
રૂઠે તો રૂઠે તું ના કદિયે રૂઠે
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે
હો મેઘધનુષ ના સાત આ રંગો
અંગે અંગ માં ભરશું (૨)
બો સાત સૂરો નીી સરગમ લઈ ને
પ્રીત ના ગીતોો રટશું
ના દર્દ હશે ના આંસું હશે
ના જખમો હશે ના જુદાઈ
સૂરજ ડોલે તારા ડોલે
હો......સાત સમુંદર
ડોલે તો ડોલે આ દિલ કદિ ના ડોલે
રૂઠે તો રૂઠે તું ના કદિયે રૂઠે
No comments:
Post a Comment