01 December 2019

દિલ મંદિર

ગીત: દિલ મંદિર
ફિલ્મ: અવતાર ધરીને આવું છું

દિલ મંદિર ને પ્રેમ મારી પૂજા સનમ (૨)
હુંતો માંગું રે સાથ તારો જનમ જનમ (૨)
હો... ચાંદા સૂરજ ની સાખ લઈ હાથો માં હાથ (૨)
નય છૂટે રે સાથ કોલ દઉં છું સનમ
ભેળા જીવશું મરશું જનમો જનમ (૨)

હું તો તારા પ્રેમ ની પ્યાસી
થઈ ને રહેવું તારી દાસી
હું છું તારી પ્રેમ પૂંજારણ
યાદ માં તારી જીવતી સાજણ
હે.... કોડ પૂરા કરૂ માંગ તારી ભરૂ (૨)
તારી કાજે છે ખુલ્લા દ્રાર દિલ નાં સનમ
ભેળા જીવશું મરશું જનમો જનમ (૨)

હો... મુજથી રૂઠી ને ઓ સાજણ
દૂર ના થાતો તું લગાર
તારા વિયોગ ની વેદના
સહેવાશે નહિ પલવાર (૨)
હે...તારો થઈ ને આધાર ભવો ભવ નો ભરથાર (૨)
તારો પડસાયો થઈને રહિશું સનમ
ભેળા જીવશું મરશું જનમો જનમ (૨)

દિલ મંદિર ને પ્રેમ મારી પૂજા સનમ
તારી કાજે છે ખુલ્લા દ્રાર દિલ નાં સનમ
ભેળા જીવશું મરશું જનમો જનમ (૨)
પ્રેમ નો રોગ લાગ્યો

No comments:

Post a Comment