ગીત: તુ કેને મર વીરા
ફિલ્મ: જગ જીતે નહિ ને હૈયુ હારે નહિ
તુ કેને મારા વીરા, આ કોલેજ ના હિરા
ઓ સૌના લડીલા તને કેવી છોકરી ગમે
ઓ કેને કેવી છોકરી ગમે
એને ઘેર લઈ આવું, ઇએમઇ ભાભી બનાવું
કે કોન તારા મન મા રમે (હો)
હો તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
ઓરે મારી બેના હા હારે મારી બેના
તુ ખોટી જીદ કર મા મને ના કોઇ છોકરી ગમે
ઓરે મારી બેના હા હારે મારી બેના
તુ ખોટી જીદ કર મા મને ના કોઇ છોકરી ગમે
હા મને ના કોઇ છોકરી ગમે
આ બાગ મા તો ફુલો હજારો
તોય મારુ હૈયુ ના ઠરે
મને ના કોઇ છોકરી ગમે
હા મને ના કોઇ છોકરી ગમે સાચું કહું છુ બેનાં
તુ કેને મારા વીરા, આ કોલેજ ના હિરા
કે કોણ તારા મન માં રમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
હું છું નટખટ નખરાળી ગોગલ્સ જીન્સ માં ફરનારી
હું છુ મોબાઇલ ની મહારાણી વોટ્સઅપ ને ફેસબુક વાળી
હું બ્યુટી ક્વિન છું, નસીલું તીર છું,
કમર થી કરીના, ને લટકા માં રવિના
ફિગર છે મલાઇકા ને આંખો થી દિપીકા
મોઢું કેટરીના ને મસ્તી માં કાજોલ
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
હં હં હં ના જોઈએ નખરાળી ભલે ને મોબાઈલ વાળી
ઑ છોકરી રૂપાળી તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
ભલભલા ચક્કર કાપે છે હું છું કરોડપતિ ની ડોટર
મારી પાછળ કોલજ પાગલ હું એવી તોફાની ડાન્સર
હું રાજસ્થાની રંગીલી ને મેવાડ ની મસતાની
છોને રન ની છોરી તને કરું પાણી પાણી
તીખી દાળ બાટી ને જલેબી જેવી મીઠી
તને જયપુર થી જાપાન લઈ ને ફરે
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
ના ચાલે પૈસા વાળી ના ચાલે નાચ નારી
રંગીલી મારવાડી કે તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
હું છું ક્રિકેટ ની ખેલાડી, ચોકા છગ્ગા મારનારી
એક એક અદા જોઈ ને મારી આલ્યા ઇર્ચા કરે મારી [૨]
મૈ મરાઠી મુરઘી લાવણી મીઠી ગાઉં
આરાતનગીરી કેરી જોડે લગાવ દિલ નો દાવ
વધુ વિચાર કરમાં નહીં પુંછે કોઈ ભાવ
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
ના જોઈએ રમનારી હિરોઈન ફટકા વાળી
કે ચોગા છ્ગ્ગા વાળી તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તો કેને કેવી છોકરી ગમે
મારે જોઈએ એવી છોરી જે હોય સીધી સાદી
સોના જેવા રૂડા સંસ્કારે શોભાનારી
અરે સુખ દુખ માં જે સૌને લે સંભાળી
ઘરને તીર્થ માની સૌની સેવા કરનારી
અરે છોરી ગમે એવી
પહેલી નજર માં દિલ ને ઠારનારી
મને ગમનારી અરે આખે વસનારી
ફિલ્મ: જગ જીતે નહિ ને હૈયુ હારે નહિ
તુ કેને મારા વીરા, આ કોલેજ ના હિરા
ઓ સૌના લડીલા તને કેવી છોકરી ગમે
ઓ કેને કેવી છોકરી ગમે
એને ઘેર લઈ આવું, ઇએમઇ ભાભી બનાવું
કે કોન તારા મન મા રમે (હો)
હો તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
ઓરે મારી બેના હા હારે મારી બેના
તુ ખોટી જીદ કર મા મને ના કોઇ છોકરી ગમે
ઓરે મારી બેના હા હારે મારી બેના
તુ ખોટી જીદ કર મા મને ના કોઇ છોકરી ગમે
હા મને ના કોઇ છોકરી ગમે
આ બાગ મા તો ફુલો હજારો
તોય મારુ હૈયુ ના ઠરે
મને ના કોઇ છોકરી ગમે
હા મને ના કોઇ છોકરી ગમે સાચું કહું છુ બેનાં
તુ કેને મારા વીરા, આ કોલેજ ના હિરા
કે કોણ તારા મન માં રમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
હું છું નટખટ નખરાળી ગોગલ્સ જીન્સ માં ફરનારી
હું છુ મોબાઇલ ની મહારાણી વોટ્સઅપ ને ફેસબુક વાળી
હું બ્યુટી ક્વિન છું, નસીલું તીર છું,
કમર થી કરીના, ને લટકા માં રવિના
ફિગર છે મલાઇકા ને આંખો થી દિપીકા
મોઢું કેટરીના ને મસ્તી માં કાજોલ
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
હં હં હં ના જોઈએ નખરાળી ભલે ને મોબાઈલ વાળી
ઑ છોકરી રૂપાળી તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
ભલભલા ચક્કર કાપે છે હું છું કરોડપતિ ની ડોટર
મારી પાછળ કોલજ પાગલ હું એવી તોફાની ડાન્સર
હું રાજસ્થાની રંગીલી ને મેવાડ ની મસતાની
છોને રન ની છોરી તને કરું પાણી પાણી
તીખી દાળ બાટી ને જલેબી જેવી મીઠી
તને જયપુર થી જાપાન લઈ ને ફરે
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
ના ચાલે પૈસા વાળી ના ચાલે નાચ નારી
રંગીલી મારવાડી કે તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તુ કેને કેવી છોકરી ગમે બોલ ને
હું છું ક્રિકેટ ની ખેલાડી, ચોકા છગ્ગા મારનારી
એક એક અદા જોઈ ને મારી આલ્યા ઇર્ચા કરે મારી [૨]
મૈ મરાઠી મુરઘી લાવણી મીઠી ગાઉં
આરાતનગીરી કેરી જોડે લગાવ દિલ નો દાવ
વધુ વિચાર કરમાં નહીં પુંછે કોઈ ભાવ
બોલ બોલ બોલ કેવી છોકરી ગમે
ના જોઈએ રમનારી હિરોઈન ફટકા વાળી
કે ચોગા છ્ગ્ગા વાળી તોય મારૂ હૈયું ના ઠરે
હા મને ના કોઇ છોકરી ગમે
તો કેને કેવી છોકરી ગમે
મારે જોઈએ એવી છોરી જે હોય સીધી સાદી
સોના જેવા રૂડા સંસ્કારે શોભાનારી
અરે સુખ દુખ માં જે સૌને લે સંભાળી
ઘરને તીર્થ માની સૌની સેવા કરનારી
અરે છોરી ગમે એવી
પહેલી નજર માં દિલ ને ઠારનારી
મને ગમનારી અરે આખે વસનારી
No comments:
Post a Comment